ભારતમાં લેમ્બોર્ઘિની લિમિટેડ એડિશન ગલાર્ડો એલપી550 2 લોન્ચ થઇ
નવી દિલ્હી, 19 જૂન : લેમ્બોર્ઘિનીએ તેની ગેલાર્ડો LP550 - 2 મોડેલની કારને બુધવારે, 19 જૂને ભારતમાં લિમિટેડ એડિશન સાથે લોન્ચ કરી છે. આ દરેક કારની કિંમત રૂપિયા 3.06 કરોડ રૂપિયા છે. લેમ્બોર્ઘિની હાલ તેની સ્થાપનાનું 50મું વર્ષ ઊજવી રહી છે. એ નિમિત્તે તેણે ભારત આવૃત્તિની ગેલાર્ડો કાર લોન્ચ કરી છે. આ કારને લેમ્બોર્ઘિનીના હેડ ઓફ ઓપરેશન્સ (ભારત) પવન શેટ્ટીએ લોન્ચ કરી છે. આવો જોઇએ સ્પોર્ટી લૂક ધરાવતી કારનો સ્માર્ટ અને આકર્ષક લૂક...

લોમ્બર્ધિની લોગો

લોમ્બર્ધિની ઇન્ડિયાએ સ્પેશ્યલ એડિશન લોન્ચ કરી

3
ભારતમાં લોન્ચ કરી

4
શાનદાર કલર

5
સ્પોર્ટી લૂક

6
કિંમત ત્રણ કરોડ

7
જબરદસ્ત એન્જિન

8
શાનદાર ઇન્ટિરિયર

9
કમ્ફર્ટ વિથ લક્ઝરી

10
સ્પીડની બાદશાહ












Click it and Unblock the Notifications
