For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: તીરંદાજીમાં ભારતીય પુરુષ ટીમ બની 'ગોલ્ડન'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

4.00 pm: તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા આવક કરતા વધારે સંપતિના મામલામાં દોષિત સાબિત કરવામાં આવ્યા, સજાની જાહેરાત થોડીવારમાં, પરંતુ મુખ્યમંત્રીની ખુરશીથી આપવું પડશે રાજીનામું.

12.30 pm: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન તોડ્યું.

11.40 am: અમિત શાહ મુંબઇ ભાજપ કાર્યાલય આવી પહોંચ્યા, અત્રે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ ગઢશે.

10.50 am: ચેનસિંહે 50 મીટર પુરુષ રાઇફલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું છે.

10.20 am: મહારાષ્ટ્રમાં શિવસેના બધી જ 288 બેઠકો પર ચૂંટણી લડશે.

9.50 am: જયલલિતા વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિના મામલામાં કોર્ટ આજે સંભળાવશે ફેસલો.

9.30 am: આજે મોડી સાંજે નરેન્દ્ર મોદી યૂનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને સંબોધશે.

9.20 am: મહિલા કંપાઉંડ ટીમે ઇરાનને હરાવી અપાવ્યું બ્રોન્ઝ મેડલ.

9.00 am: તીરંદાજીમાં ભારતીય મહિલા ટીમે જીત્યું બ્રોન્ઝ મેડલ.

8.42 am: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 9/11 મેમોરિયલ ન્યૂયોર્ક જઇને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે.

8.30 am: અમેરિકામાં મોદીના નામના લાગ્યા નારા.

8.10 am: એશિયન ગેમ્સ 2014: ભારતીય તીરંદાજી પુરુષ ટીમે સાઉથ કોરીયાને પછાડીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધું.

7.45 am: પાકિસ્તાને ફરી એકવાર યુએન એસેંબલીમાં ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો.

English summary
Latest News in Brief of 27 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X