News In Brief: ભાજપે પળ-પળ અમને નીચું બતાવવાનો પ્રયત્ન કર્યો છે: બિશ્નોઇ

2.00pm: પાકિસ્તાનમાં શરણાર્થિઓની સંખ્યા સતત વધતી રહી છે.
1.30pm: ચિલીમાં નૌકાદળના એક નાવિક પોતાને સમલૈંગિક જાહેર કર્યા બાદ ચિલીના સશસ્ત્ર દળોમાં કાર્યરત પ્રથમ સમલૈંગિક કર્મચારી બની ગયો છે.
1.00pm: પીએટીના નેતા મૌલાના તાહિર ઉલ-કાદરીએ ગુરુવારે સરકારની સાથે વાતચીત સમાપ્ત કરવાની જાહેરાત કરી છે, કારણ કે સરકાર તેમની માંગો નથી માની રહી.
12.30pm: ઓસ્ટ્રેલિયાએ ઇરાકમાં હવાઇ હુમલા કરવામાં અમેરિકાની સાથે સહયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
12.15pm: નવાજ શરીફે બુધવારે જણાવ્યું કે આ સમયની માંગ છે કે લોકો નકારાત્મક રાજનીતિ છોડીને પોતાની ઊર્જા દેશના વિકાસ માટે કરે.
12.00pm: ઇંટરપોલના 'ટર્ન બૈક ક્રાઇમ' અભિયાનના પ્રથમ ભારતીય એમ્બેસેડર બન્યા શાહરૂખ ખાન
11.00am: ભાજપે પળ-પળ અમને નીચું બતાવવાનો પ્રયત્ન કર્યો છે: બિશ્નોઇ
10.30am: બેંગ્લોરમાં કોંગ્રેસના કાર્યકર્તા રેલમંત્રી સદાનંદ ગૌડા અને તેમના પુત્ર કાર્તિક વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
10.00am: યૂપીના બલરામપુરમાં એક મહિલાએ પોલીસ પ્રભારી પર લગાવ્યો બળાત્કારનો આરોપ.
9.30am: ભાજપના નેતાની પૌત્રી વિરૂદ્ધ ફેસબુક પર ભદ્દી પોસ્ટ અપલોડ કરવા બદલ કેસ દાખલ
9.20 am: નવ વર્ષની એક છોકરીએ તેના શિક્ષકને અકસ્માતે માથામાં ગોળી મારી દીધી.
9.00 am: ભારતીય બોક્સરો કદાચ એશિયાઇ ગેમ્સમાં ભાગ નહીં લઇ શકે.
8.40 am: ઇમરાન ખાનનું અક્કડ વલણ, નવાઝ શરીફ પર કોઇ વાતચીત કરવા રાજી નહીં.
8.30 am: હરિયાણામાં ચૂંટણી પહેલા તૂટી શકે છે ભાજપ-બીજેસી ગઠબંધન. અલગ થઇ શકે છે બિશ્નોઇ.
8.15 am: રેલ મંત્રી સદાનંદ ગૌડાના પુત્ર પર કન્નડ અભિનેત્રીએ છાની રીતે લગ્ન કરી તેની પર બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો છે. જોકે ગૌડા પરિવારે આ આરોપને નકારી નાખ્યા છે.
8.00 am: પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. સરહદ પર શાંતિ સ્થાપવા માટે ભારતની સાથે ફ્લેગ મીટિંગ કરી અને બાદમાં મોડી રાત્રે પરગવાલમાં દેવરા સ્થિત બીએસએફની પોસ્ટ પર ફાયરિંગ કર્યું.












Click it and Unblock the Notifications
