For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News in Brief: દિલ્હીમાં ભાજપના MLA જીતેન્દ્ર સિંહ શંટી પર ફાયરિંગ, માંડ માંડ બચ્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

narendra modi


4.19 PM:
પૂર્વ દિગ્ગજોના નિશાના પર એલિસ્ટર કૂક. સ્વાને કહ્યું જુની શૈલીમાં નિરાશાજનક ક્રિકેટ રમી રહ્યું છે ઇંગ્લેન્ડ

4.00pm: બિગ બૉસમાં જોવા નહી મળે કુમાર વિશ્વાસ, વિધવા ફંડ માટે 21 કરોડના દાનની શરત કલર્સે નકારી કાઢી.

3.30pm: હરિયાણાના જીંદમાં બોલેરો અને કંટેનરની ટક્કરમાં બે સ્કૂલના શિક્ષકોના મોત, કાનપુરમાં ભીડ પર ટ્રલ પલટતાં 10ના મોત

3.00pm: વિવાદાસ્પદ ધર્મગુરૂ નિત્યાનંદની અરજીને નકારી કાઢતાં સુપ્રીમ કોર્ટે તેમને રેપ કેસમાં પુરૂષ પરીક્ષણ કરાવવા માટે કહ્યું.

2.30pm: ગંગા સફાઇ અભિયાનથી સુપ્રીમ કોર્ટ નાખુશ કહ્યું, 'આવી રીતે તો 200 વર્ષમાં સાફ થશે નહી ગંગા'

2.00pm: બિહારના મુખ્યમંત્રી માંઝીએ જમાખોરી અને કાળાબજારીનો કર્યો બચાવ

1.30pm: અમેરિકામાં ગોળીબારમાં ત્રણના મોત, બંદૂકધારીની આત્મહત્યા

1.00pm: રેગિંગને લઇને વિવાદમાં બે વિદ્યાર્થીઓની ગોળી મારી હત્યા

12.20 PM: ભારત સામે વનડે શ્રેણી હાર્યા બાદ ઇંગ્લેન્ડ ટીમના સુકાની એલિસ્ટર કૂકે કહ્યું છેકે તે ટીમનું સુકાની પદ નહીં છોડે.

મોદી સરકારના 5 મંત્રી જે છે બેસ્ટ, જાણો કેવી રીતે બન્યા બેસ્ટમોદી સરકારના 5 મંત્રી જે છે બેસ્ટ, જાણો કેવી રીતે બન્યા બેસ્ટ

મોદી અને ઓબામાના પહેલાં 100 દિવસમાં છે 10 સમાનતામોદી અને ઓબામાના પહેલાં 100 દિવસમાં છે 10 સમાનતા

10.30am: દિલ્હીમાં ભાજપના MLA જીતેન્દ્ર સિંહ શંટી પર ફાયરિંગ, માંડ માંડ બચ્યા

10.00am: બર્મિઘમ વન-ડે જીતીને ભારતે ઇગ્લેંડમાં 24 વર્ષ બાદ જીતી સીરીજ

9.30am: જાપાન પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા.

9.00am: આતંકવાદી સંગઠન ISISએ વધુ એક અમેરિકન પત્રકાર સ્ટીવન સોટલૉફની હત્યાનો વીડિયો જાહેર કર્યો.

8.30am: ધોની બન્યા વનડેમાં ભારતના બેસ્ટ કેપ્ટન, કહ્યું અમે 'પરફેક્ટ' મેચ રમી

8.00am: જીતનો શ્રેય બોલરોને જાય છે: રહાણે

7.30am: શેર બજારમાં તેજી યથાવત, રેકોર્ડબ્રેક ઉંચાઇ પર પહોંચ્યો સેંસેક્સ

7.15am: સસ્તી ઉડાનોની તેજ બની હરિફાઇ, હવે ઇંડિગો કરાવશે 999 રૂપિયામાં હવાઇ યાત્રા

7.00am: મોંઘવારી ભ્રષ્ટાચાર, કાનૂન વ્યવસ્થા પર નિષ્ફળ થઇ મોદી સરકાર: કોંગ્રેસ

English summary
Latest News in Brief of 3 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X