LIC on Adani : LIC ચેયરમેનનું મોટુ નિવેદન, કહ્યુ અદાણી ગૃપના ટોપ મેનેટમેંટ સાથે જ્લદી થશે મુલાકાત
હિડનબર્ગ- અદાણી વિવાદ વચ્ચે હવે એલઆઇસીના ચેયરમેને કહ્યુ છે કે, તેમણે અદાણી સમુહના ઉચ્ચ અધિકારીઓને જલ્દી મુલાકાત માટે બોલાવ્યા છે.
અદાણી ગૃપને લઇને હિંડનબર્ગની રિપોર્ટ બાદ અદાણી શેયરોમાં થોડા દિવસોથી પડતી જોવા મળી રહી છે ત્યાર બાદ સમૂહ દ્વારા અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ વવ્ચે વિપક્ષી દળોએ ભાજપના નેતૃત્વ વાળી સરકાર અને અધાણી ગૃપને નિશાન બનવામાં આવ્યુ તો એલાઆઇસીના અધ્યક્ષ એમઆર કુમારે ગુરુવારે એક નિવેદનમાં કહ્યુ કે, સાર્વજનીક ક્ષેત્રની વીમાં કંપનીના અધિકારી જલ્દી અદાણી સમૂહના ઉચ્ચ મેનેજમેન્ટ સાથે મુલાકાત કરશે.

ગુરુવારે એલઆઇસીના ચેયરમેન તરફથી નિવેદન મહત્વનું હતુ. દરમિયાન વિરોધ પક્ષ સડકથી સસંદ સુધી આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે દાવો કરવામાં આવ્યો છે કે, યૂએસ-આધારિત શોર્ટ સેલર હિડનબર્ રિસર્ચે અદાણી ગૃપને લઇને રિપોર્ટ આવ્યા બાદ સમુહના શેયરના ભાવમાં પડતી જોવા મળી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, અદાણીની કંપનીઓ શેયરની કિમતો પર પ્રબંધ અને હેરાફેરી કરે છે. રાઉડ ટ્રિપિગ માટે અપતટીય શેલ કંપનીઓ ચલાવે છે અને કોપરેટ પ્રશાસન પ્રથાઓનો પારદર્શી રીતે પાલન નથી કરવામાં આવતુ. જો કે અદાણી સમુહે આ તમામ દાવાનુ ખંડન કર્યુ છે.
ગુરુવારે એલાઇસીના ચેયરમેને કહ્યુ કે, તેમને જલ્દી બોલાવવામાં આવશે કે તે આ સંકરમાં કેવી રીતે મેનેજ કરે છે. જો કે, અમારી રોકાણકાર ટીમે પહેલા જ અદાણી ગૃપ પાસે તેનું ખુલાસો માંગી લીધો છે. અણારા ઉચ્ચ અધિકારીઓ તેનો સપર્ક કરીને સ્પષ્ટીકરણ માંગશે .અમારા શીર્ષ પ્રબંધન તેમનો સંપર્ક કરી શકે છે. કેમ કે, અમે પરીણામ તૈયાર કરવામાં વ્યસ્ત છીએ. અમે જલ્દી તેમને અમારી મુલાકાત માટે બોલાવિશુ. અમે સજવા માંગીએ છીએ કે, માર્કેટ અને સમૂહમાં કેવી રીતનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
અદાણી ગૃપ તરફથી અધાણી એન્ટરપ્રાઇઝના 20 કરોડના એફપીઓ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ કહેવામાં આવ્યુ છે રોકાણકારોને તેમના પૈસા કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિ 24 જાન્યુારીના રોજ હિડનબર્ગ રિપોર્ટ પ્રકાશીત થયા બાદ જોવામાં આવી રહી છે.. અદાણીએ એફપીઓ લાંચ પહેલા જ તેને રદ્દ કરવાનો નિર્ણય કરી લીધો હતો. 24 જાન્યુઆરીએ હિડનબર્ગ રિપોર્ટ પ્રકાશીત બાદથી સમુહની કપનીઓના શેયરોમાં 100 અરબ અમેરિકી ડોલર સુધીની ભારે પડતી જોવા મળી છે.












Click it and Unblock the Notifications
