આ 45 મંત્રીઓ હશે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં
નવી દિલ્હી, 26 મેઃ આજે સાંજે છ વાગ્યે નરેન્દ્ર મોદી 4 હજારથી વધુ દેશી-વિદેશી મહેમાનોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. આ માટે ખાસ તૈયારીઓ પૂર્ણ દેવામાં આવી છે. સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારત આ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેવાના હોય, સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવી દેવામાં આવી છે. મોદીએ સવારે રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ વાજપાયીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમણે મંત્રી મંડળની યાદી તૈયાર કરી હતી.
ગુજરાત ભવન ખાતે એનડીએના દિગ્ગજ નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીના કેબિનેટની એક યાદી રાષ્ટ્રપતિ પ્રવણ મુખરજીને મોકલી દેવામાં આવી છે, જેમાં 45 મંત્રીઓના નામ છે, જેમાં 24 કેબિનેટ મંત્રી, 11 રાજ્ય કક્ષાના મંત્રી અને 10 રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભાર મંત્રી છે. રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી યાદીને અહી તસવીરો થકી રજૂ કરવામાં આવી છે, તો ચાલો જોઇએ કે મોદીની કેબિનેટમાં કયા કયા મંત્રીઓ હશે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી-કેબિનેટ મંત્રી

રાજનાથ સિંહ
રાજનાથ સિંહ-કેબિનેટ મંત્રી

અરૂણ જેટલી
અરૂણ જેટલી-કેબિનેટ મંત્રી

સુષમા સ્વરાજ
સુષમા સ્વરાજ-કેબિનેટ મંત્રી

નીતિન ગડકરી
નીતિન ગડકરી-કેબિનેટ મંત્રી

વૈંકયા નાયડૂ
વૈંકયા નાયડૂ-કેબિનેટ મંત્રી

સદાનંદ ગૌડા
સદાનંદ ગૌડા-કેબિનેટ મંત્રી

રામ વિલાસ પાસવાન
રામ વિલાસ પાસવાન-કેબિનેટ મંત્રી

ગોપિનાથ મુંડે
ગોપિનાથ મુંડે-કેબિનેટ મંત્રી

કલરાજ મિશ્ર
કલરાજ મિશ્ર-કેબિનેટ મંત્રી

મેનકા ગાંધી
મેનકા ગાંધી-કેબિનેટ મંત્રી

અનંત કુમાર
અનંત કુમાર-કેબિનેટ મંત્રી

રવિ શંકર પ્રસાદ
રવિ શંકર પ્રસાદ-કેબિનેટ મંત્રી

અશોક ગોડપતિ રાજુ
અશોક ગોડપતિ રાજુ-કેબિનેટ મંત્રી

અનંત ગીતે
અનંત ગીતે-કેબિનેટ મંત્રી

હર્સમ્રિત કૌર
હર્સમ્રિત કૌર-કેબિનેટ મંત્રી

નરેન્દ્ર સિંહ તોમર
નરેન્દ્ર સિંહ તોમર- કેબિનેટ મંત્રી
જ્વેલ ઓરન-કેબિનેટ મંત્રી

થાવરચંદ ગેહલોત
થાવરચંદ ગેહલોત-કેબિનેટ મંત્રી

સ્મૃતિ ઇરાની
સ્મૃતિ ઇરાની-કેબિનેટ મંત્રી

ઉમા ભારતી
ઉમા ભારતી-કેબિનેટ મંત્રી

નજમા હેપ્તુલ્લાહ
નજમા હેપ્તુલ્લાહ-કેબિનેટ મંત્રી

રાધા મોહન સિંહ
રાધા મોહન સિંહ-કેબિનેટ મંત્રી

હર્ષ વર્ધન
હર્ષ વર્ધન-કેબિનેટ મંત્રી

જનરલ વી કે સિંહ
જનરલ વી કે સિંહ-રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

સંતોષ ગંગવાર
સંતોષ ગંગવાર-રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

શ્રીપદ નાઇક
શ્રીપદ નાઇક-રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

ધર્મેન્દ્ર પ્રધાન
ધર્મેન્દ્ર પ્રધાન-રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

સરબાનંદા સોનોવાલ
સરબાનંદા સોનોવાલ-રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

પ્રકાશ ઝાવડેકર
પ્રકાશ ઝાવડેકર-રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

પીયુષ ગોએલ
પીયુષ ગોએલ-રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

જિતેન્દ્ર સિંહ
જિતેન્દ્ર સિંહ-રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

નિર્મલા સીતારામન
નિર્મલા સીતારામન-રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

રાઉ ઇન્દ્રજીત
રાઉ ઇન્દ્રજીત-રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)

જી એમ સિદ્ધેશ્વરા
જી એમ સિદ્ધેશ્વરા- રાજ્ય કક્ષાના મંત્રી

મનોજ સિન્હા
મનોજ સિન્હા-રાજ્ય કક્ષાના મંત્રી

ઉપેન્દ્ર ખુશવાહ
ઉપેન્દ્ર ખુશવાહ-રાજ્ય કક્ષાના મંત્રી

રાધાક્રિષ્નન પી
રાધાક્રિષ્નન પી-રાજ્ય કક્ષાના મંત્રી

કિરણ રીજીજુ
કિરણ રીજીજુ-રાજ્ય કક્ષાના મંત્રી

ક્રિશન પલ ગુર્જર
ક્રિશન પલ ગુર્જર-રાજ્ય કક્ષાના મંત્રી

સંજીવ કુમાર
સંજીવ કુમાર-રાજ્ય કક્ષાના મંત્રી

વિષ્ણુદેવ
વિષ્ણુદેવ-રાજ્ય કક્ષાના મંત્રી
બલ્યાન મુકેશભાઇ વસાવા-રાજ્ય કક્ષાના મંત્રી
રાઉ સાહબ ઘાન્વે-રાજ્ય કક્ષાના મંત્રી

સુદર્શન ભગત
સુદર્શન ભગત-રાજ્ય કક્ષાના મંત્રી












Click it and Unblock the Notifications
