• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

pics: મહાત્મા અને તેમના હત્યારાની સવારી

|

સત્ય અને અહિંસાની લાકડી લઇને આપણા દેશને આઝાદ કરાવનારા મહાત્મા ગાંધીની આજે 65મી પૂણ્યતિથિ છે. આજના જ દિવસે 30 જાન્યુઆરી 1948એ તેમની હત્યા કરવામાં આવી હતી. આમ તો સાબરમતીના આ મહાન સંત સાથે જોડાયેલી ઘણી વાતો આપણે સાંભળી અને જાણી છે, પરંતુ મહાત્માની સવારી શું હતી તે અંગે ઘણા ઓછા લોકો જાણે છે. મોહનસાદ કરમચંદ ગાંધીને પગપાળા જવું પસંદ હતું, પરંતુ તેમણે વર્ષ 1928માં એક એવી કારની સવારી કરતા હતા જેને આજે પણ સુરક્ષિત રાખવામાં આવી છે. આ કાર સુરક્ષિત રાખનાર પર મહાત્માના દિવાના જ છે.

આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સન 1927માં ફોર્ડ કંપની દ્વારા નિર્મિત ટી સીરીઝની કારની સવારી કરી હતી. એ સયમાં એક શાનદાર કારમાં જે સુવિધાઓ હોય છે તે તમામ સુવિધાઓ આ કારમાં હતી. સામે એક શાનદાર બોનટ, બે-બે સર્ચ લાઇટતી સજેલી આ કારની સવારીમાં એ વખતે ચાર ચાંદ લાગી ગયા જ્યારે મહાત્માએ આ કારની સવારી કરી.

30 જાન્યુઆરી વર્ષ 1948એ જ્યારે મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા હાઉસમાં એક પ્રાર્થના સભમાં હતા, ત્યારે નાથૂરામ ગોડસેએ ગોળી મારીને હત્યા કરી હતી. આ કૂકૃત્ય ગોડસેએ પણ આ કારનો પ્રયોગ કર્યો હતો, જે તે સમયની શ્રેષ્ઠ કારોમાની એક હતી. આ લેખમાં અમે તમને માત્ર મહાત્માની સવારી અંગે નહીં જણાવીએ પરંતુ તેમના હત્યારા એટલે કે ગોડસેની સવારી અંગે પણ જાણકારી આપીશું. તો આવો તસવીરોના માધ્યમથી જાણીએ કે મહાત્મા અને તેમના હત્યાની સવારી અંગે.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

તમને જણાવી દઇએ કે મહાત્મા ગાંધી કોઇ કારના માલિક નથી, પરંતુ તેમણે એ સમયમાં ફોર્ડની આ શાનદાર કારની સવારી કરી હતી. મહાત્માની આ સવારી અંગે આ કાર પણ ઘણું લોકપ્રિય થઇ. નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ આ કારને.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

વર્ષ 1927માં ઉત્તર પ્રદેશના બરેલી સ્થિત સેન્ટ્રલ જેલથી નિકળતી વખતે મહાત્મા ગાંધીએ આ કારની સવારી કરી હતી. આ કારથી તેમણે ભારતવાસીઓના અભિવાદનનો સ્વિકાર કર્યો હતો.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

ગાંધીજીએ પોતાના જીવનને સંપૂર્ણપણે દેશને સમર્પિત કરી દીધા હતા, અંગ્રેજો વિરુદ્ધ લડાઇમાં તેણે કુલ 12 હજાર 75 દિવસ સુધી સંઘર્ષ કર્યો હતો, પરંતુ દેશને આઝાદી અપાવ્યા બાદ માત્ર 168 દિવસ સુધી તે જીવીત રહ્યાં હતા.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

આ કારમાં ગાંધીજીએ સવારી કરી હતી, આ કાર ઘણા જ લોકોના હાથોથી ગુજરી અને ફિલહાલ આ કાર પૂણેના ઝંડેવાલા પાસે છે. ઝંડેવાલાને જૂની કારોના કલેક્સનનો શોખ છે, અને ફોર્ડ ટીસીરીઝ તેમણે કલેક્સનમાંથી એક ઘણી જ કિમતી કાર છે.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

ફોર્ડની આ શાનદાર કાર ટી સીરીઝ એ સમયે ઘણી મોંઘી અને લોકપ્રિય કારોમાની એક હતી. વિદેશોમાં પણ આ કારનો ઘણો જ ક્રેઝ હતો.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

30 જાન્યુઆરી વર્ષ 1948એ જ્યારે મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા હાઉસમાં એક પ્રાર્થના સભામાં હતા. એ સમયે નાથૂરામ ગોડસેએ તેમણે ગોળી મારી દીધી હતી.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

ગાંધીજીએ પોતાના જીવનકાળમાં એક સાધારણ જીવનશૈલીને અપનાવી હતી.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

આ કારમાં સામે એક શાનદાર બોનટ, બે-બે સર્ચ લાઇટથી સજેલી આ કારની સવારીમાં એ સમયે ચાર ચાંદ લાગી ગયા જ્યારે મહાત્મા ગાંધીએ આ કારની સવારી કરી હતી.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

30 જાન્યુઆરી 1948ના દિવસે બાપુએ દૂનિયાને અલવિદા કહી, જેનાથી આખા દેશમાં હાહાકાર મચી ગયો. કરોડો આંખો બાપુના નિધન પર રડ્યુ, ઘણાએ ગોડસે પ્રત્યે ગુસ્સો પણ હતો, પરંતુ હવે કંઇ પણ કરી શકાય તેમ નહોતું. આગળ નેક્સ્ટ બટન દબાવો અને જુઓ ગોડસે કેવા પ્રકારની કારનો પ્રયોગ કરીને બાપુને મારવા માટે આવ્યા હતા.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

અપરાધની દૂનિયામાં તેમની યાત્રા લાંબી નહોતી, પરંતુ એક કૂકૃત્યએ લોકોના દિલ દિમાગમાં તેમને હંમેશા માટે અવસ્મિરણીય અપરાધી બનાવી દીધા. અમે વાત કરી રહ્યાં છીએ આપણા રાષ્ટ્રપિતાના હત્યારા નાથૂરામ ગોડસેની. જે રીતે એક પેશેવર હત્યારાએ વારદાતને અંજામ આપવામાં કોઇ કસર છોડવા ઇચ્છતા નથી, તેવી જ રીતે ગોડસેએ પણ મહાત્માની હત્યાની પૂરી તૈયારી કરી હતી.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા ગાંધી દિલ્હીમાં બિરલા હાઉસની એક પ્રાર્થના સભામાં હતા, ત્યારે નાથૂરામ ગોડસેએ 40 બીએચપીની 1930ની બનેલી સ્ટડબકર કારથી બિરલા હાઉસ પહોંચ્યા અને ભરી સભામાં મહાત્મા ગાંધીને ગોળીઓથી વિંધી નાંખ્યા.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

આ કારનું નિર્માણ એક ભારતીય રાજાએ ઓર્ડર આપ્યા બાદ કર્યું હતું. મહાત્મા ગાંધીની હત્યા મામલે નાથૂરામ ગોડસે જેલ જતા રહ્યાં અને તેમની આ કાર એક એંગ્લો ઇન્ડિયન સૈની કાલિબ દ્વારા ખરીદી લીધી. સૈની કાલિબ વારાણસીના એક ઉદ્યોગપતિ હતા ત્યારબાદ તેણે આ કારને નિલામ કરી દીધી જેને બરેલી પરવેજ જમાલ સિદ્દકીએ ખરીદી લીધી ત્યારથી આ કાર તેમની પાસે છે.

English summary
Gandhiji never owned a car. But here is a car in which he travelled from the Bareilly central jail in Uttar Pradesh in 1927. Even Gandhi's killer Nathuram also owned a car which is Studbucker.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more