ફેસબુક પર વાંધાજનક ટિપ્પણી કરનાર વિરૂદ્ધ કેસ દાખલ

સ્થાનિક પોલીસ અધિકારી અરૂણ સ્વેને જણાવ્યું હતું કે કેટલાક નગરજનોએ આ ટિપ્પણીઓને જોઇ હતી અને પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કેસ તપાસ ચાલી રહી છે.
સ્વેને કહ્યું હતું કે આ વ્યક્ત્તિ ધર્મના આધારે વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મની વધારવાનું અને જાણી જોઇને ધાર્મિક ભાવનાઓને ભટકાવવાનો પ્રયત્ન કરવાના આરોપો લગાવવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને શહેરના અન્ય શખ્સને ફેસબુક પર સમુદાય વિશેષ ધાર્મિક સ્થળ સાથે જોડાયેલ વિકૃત તસ્વીરો પોસ્ટ કરવાના આરોપો પર ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
