For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શર્મનાક ઘટના! દિલ્હીમાં પોલીસને કારની બોનેટ પર 2 કીમી લઇ ગયો એક વ્યક્તિ

ટ્રાફિક પોલીસની ગાડીના પેપરની તપાસમાંથી છટકી જવા માટે એક શખ્સે બે કિલોમીટર સુધી એક કોન્સ્ટેબલને બોનેટ પર લઇ ગયો હતો. કોન્સ્ટેબલ તેની કારના બોનેટ ઉપર કૂદીને આરોપીને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ટ્રાફિક પોલીસની ગાડીના પેપરની તપાસમાંથી છટકી જવા માટે એક શખ્સે બે કિલોમીટર સુધી એક કોન્સ્ટેબલને બોનેટ પર લઇ ગયો હતો. કોન્સ્ટેબલ તેની કારના બોનેટ ઉપર કૂદીને આરોપીને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં બનેલી આ ઘટનાનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભોગ બનેલા કોન્સ્ટેબલનું નામ સુનીલ છે જે બાહ્ય દિલ્હીના નાંગલોઇ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો.

શર્મનાક ઘટના

શર્મનાક ઘટના

દિલ્હી ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ નાંગલોઇ ચોક પર વાહનના કાગળો ચકાસી રહી હતી ત્યારે આરોપીની કાર બીજી બાજુથી આવી હતી. પોલીસકર્મીઓએ આરોપીને રઉભા રહેવાનો સંકેત આપ્યો હતો પરંતુ તેની કારની ગતિ ધીમી કર્યા પછી તે વ્યક્તિએ છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વાહનચાલકને રોકવા માટે સુનીલે તેની કારના બોનેટ ઉપરથી ચડી ગયો હતો.

બોનેટ પર ઢસેડ્યો

બોનેટ પર ઢસેડ્યો

વ્યક્તિએ વાહન રોકવાને બદલે આરોપીએ ગાડીની ઝડપી વધારી દીધુ હતું અને પોલીસને લગભગ બે કિલોમીટર સુધી બોનેટ પર લઇ ગયો હતો. કારમાં બેઠેલા સહ-મુસાફરે આખી ઘટના તેના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. ઘમી વિનંતીઓ પછી આરોપીએ સુનિલને નીચે ઉતરવાની તક આપી અને તે પછી તે ભાગ્યો હતો.

વીડિયો જુઓ

વિડિઓએ લોકોમાં આક્રોશ ફેલાવ્યો અને તેઓએ તમામ પ્રકારની ટિપ્પણીઓને કરી હતી. જ્યારે કેટલાકને ન્યાયની ઇચ્છા હતી, જ્યારે અન્ય લોકોએ તેમની સેવા બદલ પોલીસ વિભાગની પ્રશંસા કરી હતી.

જામિયાના બાળકો પર જુલ્મ કરી કરી રહી છે સરકાર, તેમને શરમ નથી: ઓવૈસીજામિયાના બાળકો પર જુલ્મ કરી કરી રહી છે સરકાર, તેમને શરમ નથી: ઓવૈસી

English summary
Man drags traffic cop on car’s bonnet for 2 kms in Delhi. Watch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X