પત્નીએ પુરી ન કરી હવસ તો પુત્રી સાથે ગુજાર્યો બળાત્કાર

જયપુર, 22 ઓગષ્ટ: હવસ પુરી કરવા માટે એક પિતા કેટલી હદ સુધી જઇ શકે છે, આ સમાચાર દ્વારા તમને ખબર પડી જશે. આ કેસમાં એક વ્યક્તિની પત્નીએ સેક્સની ના પાડી, તો તેને પોતાની 3 વર્ષની માસૂમ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું.

જયપુરમાં નાહરગઢ રોડ પોલીસ સ્ટેશન હેઠળ આપનાવી વસ્તીમાં 35 વર્ષીય એક વ્યક્તિએ મોટી રાત્રે પોતાની પુત્રી સાથે બળાત્કાર ગુજાર્યો. આમ કરવાનું કારણ હતું કે તેની પત્નીએ તેની સાથે સેક્સ માણવાની ના પાડી દિધી હતી.

બાળકીને જેકે લૉન હોસ્પિટલમાં જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. આરોપી પિતાએ બુધવારે ધરપકડ કરવામાં આવી છે. રસોડામાં પોતાની પુત્રી સાથે બળાત્કાર ગુજાર્યા બાદ આરોપી તેને પોતાના મકાનથી 150 મીટર દૂર ફેંકી દિધી હતી અને દારૂ પીને સુવા માટે જતો રહ્યો હતો.

rape

ડીસીપી મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 'માતાની આંખ ખુલી તો તેને પોતાના પતિને જણાવ્યું કે બાળકી ગુમ છે. રાત્રે 3 વાગે માતા-પિતાને હોસ્પિટલમાંથી લઇ જવામાં આવ્યા, જ્યાં તેમને બાળકીની ઓળખ કરવામાં આવી. પિતાએ કહ્યું હતું કે તે દાઢી બનાવવા જઇ રહ્યો હતો.

પોલીસને શંકા થઇ કે જેની પુત્રી સાથે ઘૃણાસ્પદ કાર્ય થયું છે તે આમ કેવી રીતે કરી શકે. પૂછવામાં આવતાં ગણેશે જણાવ્યું હતું કે તેને ચાર દિવસ પહેલાં સેક્સ માણ્યું હતું, પરંતુ મેડિકલ તપાસ કરાવતાં જાણવા મળ્યું કે થોડા કલાકો પહેલાં જ તેની સાથે યૌન સંબંધ બાંધ્યો છે.

કડકાઇ પૂર્વક પૂછપરછ કરવાથી તેને ગુનો સ્વિકાર કરી લીધો અને તેને પોતાની પુત્રીને બરબાદ કરી છે. આશ્વર્યની વાત એ છે કે તેને પોતાના દ્વારા આચરેલા કાર્ય પર પસ્તાવો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X