For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Boys Locker Room: ભડકેલી મીરા રાજપૂતે કહ્યું- પહેલા તમારા દીકરાને નાનો મતલબ સીખવો

Boys Locker Room: ભડકેલી મીરા રાજપૂતે કહ્યું- પહેલા તમારા દીકરાને નાનો મતલબ સીખવો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્સ્ટાગ્રામ પર બૉયઝ લૉકર રૂમ પર અશ્લીલ ચેટનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જો કે દિલ્હી પોલીસે બૉયઝ લૉકર રૂમ મામલે ઈન્સ્ટાગ્રામ ગ્રુપ એડમિનની ધરપકડ કરી લીધી છે. નોઈડાની એક સ્કૂલમાં 12માનો વિદ્યાર્થી એડમિન કિશોરાવસ્થાનો છે જેણે આ વર્ષે 12માની બોર્ડની પરીક્ષા આપી છે. અત્યાર સુધીની તપાસથી માલૂમ પડ્યું કે તેણે જ આ વિવાદિત ગ્રુપ બનાવ્યું હતું અને ધરપકડ કરાયેલ યુવક જ ગ્રુપનો એકમાત્ર એડમિન હતો, જણાવી દઈએ કે બૉયઝ લૉકર રૂમ ગ્રુપમમાં સ્કૂલી બાળકો અશ્લીલ મેસેજ દ્વારા ચોકરીઓની જિંદગી ખરાબ કરવાથી લઈ દુષ્કર્મ કરવા સુધીની વાતો કરી રહ્યા હતા.

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતનો ગસ્સો ફુટ્યો

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતનો ગસ્સો ફુટ્યો

આ ઘટનાની ચારો તરફ નિંદા થઈ રહી છે ત્યારે આ ગંભીર મામલે લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે, જ્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ સોશિયલ મીડિયા પર લોકાની પરવરિશ પર સવાલ ઉઠાવી રહ્યા છે, ફિલ્મસ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ગુસ્સો કાઢ્યો, મીરા રાજપૂતે એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું કે- આ માતા-પિતા પોતાના દીકરાઓની પરવરિશ કેવી રીતે કરે.

ડરીને રહેવા કરતા દીકરાઓને ઈજ્જત શિખવો

મીરાએ લખ્યું કે જો તમે તમારા દીકરાઓની પરવરિશ ભારતમાં કરી રહ્યા તો એક વાત માનો, આપણી જિંદગી આપણા જ હાથમાં છે, સાવધાન રહેવાની સીખ આપવાના બદલે તમારા દીકરાઓને કંસેન્ટ વિશે સીખવો, આપણે ડરીને રહેવાને બદલે દીકરાઓને ઈજ્જત કરવાનુ સીખવો, તમારા દીકરાઓને લૈંગિક સમાનતા વિશે સીખવો, ના એટલું શું એ તમારા દીકરાઓને સીખવો, તેમને ઘૂરવાનું સીખવવાને બદલે હેલ્ધી મર્દાનગી, રોમાન્સ અને સેક્સ્યૂઅલ રિલેશનશિપ વિશે ખુલીને જણાવો અને પ્રેમ અને જબરદસ્તીમાં ઘણો તફાવત હોય તે પણ સમજાવો.

શું છે #BoysLockerRoom મામલો

શું છે #BoysLockerRoom મામલો

જણાવી દઈએ કે બૉયઝ લૉકર રૂમ ઈન્સ્ટાગ્રામ પ બનેલ એક અકાઉન્ટનું નામ છે. જેમાં કેટલાય સ્કૂલી વિદ્યાર્થીઓ માત્ર અશ્લિલ ચેટ જ નહિ બલકે આ ગ્રુપમાં છોકરીઓની તસવીરો નાખી સામૂહિક દુષ્કર્મ કરવાની પણ વાત કરી રહ્યા હતા. એક ટ્વીટર યૂઝરે ગ્રુપના સ્ક્રીનશૉટ લઈ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા, જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો.

મહિલા આયોગે નોટિસ મોકલી હતી

મહિલા આયોગે નોટિસ મોકલી હતી

મામલો સામે આવ્યા બાદ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ઈન્સ્ટાગ્રામને નોટિસ જાહેર કરી ગ્રુપ એડમિન અને અન્ય સભ્યોની જાણકારી સાથે તેમના યૂઝર્સના નેમ અને હેન્ડલ નેમ, ઈમેઈલ આઈડી, આઈપી એડ્રેશ, લોકેશન અને અન્ય જાણકારી માંગી. આયોગે કહ્યું કે એક સોશિયલ મીડિયા કંપની હોવાને નાતે આ પ્રકારના કાર્ય પર ઈન્સ્ટાગ્રામે નજર રાખવી જોઈતી હતી અને પોલીસને જાણકારી આપવી જોઈતી હતી.

કોરોના સંકટમાં રાજસ્થાનની સીમા સીલ, આ શરત સાથે પ્રવેશ મળશેકોરોના સંકટમાં રાજસ્થાનની સીમા સીલ, આ શરત સાથે પ્રવેશ મળશે

English summary
Mira Rajput, has shared journalist Rega Jha’s essay about raising boys in India, after the Bois Locker Room controversy shook the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X