તસવીરોમાં જુઓ વિશ્વની સૌથી ફાસ્ટ દોડનાર ઇલેક્ટ્રિક બાઇક
નવી દિલ્હી, 25 જૂન: એવું માનવામાં આવે છે કે ફાસ્ટ દોડનારી બાઇકમાં પેટ્રોલિયમ એન્જિન લાગેલું હોય છે પરંતુ હવે એવું રહ્યું નથી. સેન ફ્રાંસિસ્કો ઑટોમોબાઇલ કંપની 'મિશન મોટર્સે' એવી ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે જે 257 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
'મિશન આર એસ' દુનિયાની સૌથી ફાસ્ટ ઇલેક્ટ્રિક બાઇક છે. 160 હોર્સપાવરની ક્ષમતા ધરાવતી આ બાઇકમાં કોઇ પેટ્રોલિયમ ઇંધણની જરૂરિયાત નથી. આ બેટરીથી ચાલે છે. મિશન આર એસની બેટરી ફક્ત 2 કલાકમાં સંપૂર્ણ રીતે ચાર્જ થઇ જાય છે.
તેમાં કોઇપણ પ્રકારની પેટ્રોલિયમનો ઉપયોગ થયો નથી માટે આ પ્રદુષણ પણ ફેલાવતી નથી. ખાસ વાત એ છે કે આ બાઇક ફક્ત 3 સેકન્ડમાં જ 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ પકડી શકે છે. આ બાઇક સેન્ટ્રલ કેલિફોર્નિયાના રેસ ટ્રેક પર બધાને પાછળ ધકેલી આગળ નિકળી ગઇ હતી. 36 લાખની કિંમતની આ બાઇક જલદી જ ઑટોમોબાઇલ માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

વિશ્વની સૌથી ફાસ્ટ દોડનાર ઇલેક્ટ્રિક બાઇક
સેન ફ્રાંસિસ્કો ઑટોમોબાઇલ કંપની 'મિશન મોટર્સે' એવી ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે જે 257 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

વિશ્વની સૌથી ફાસ્ટ દોડનાર ઇલેક્ટ્રિક બાઇક
'મિશન આર એસ' દુનિયાની સૌથી ફાસ્ટ ઇલેક્ટ્રિક બાઇક છે. 160 હોર્સપાવરની ક્ષમતા ધરાવતી આ બાઇકમાં કોઇ પેટ્રોલિયમ ઇંધણની જરૂરિયાત નથી. આ બેટરીથી ચાલે છે.

વિશ્વની સૌથી ફાસ્ટ દોડનાર ઇલેક્ટ્રિક બાઇક
મિશન આર એસની બેટરી ફક્ત 2 કલાકમાં સંપૂર્ણ રીતે ચાર્જ થઇ જાય છે.

વિશ્વની સૌથી ફાસ્ટ દોડનાર ઇલેક્ટ્રિક બાઇક
ખાસ વાત એ છે કે આ બાઇક ફક્ત 3 સેકન્ડમાં જ 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ પકડી શકે છે.

વિશ્વની સૌથી ફાસ્ટ દોડનાર ઇલેક્ટ્રિક બાઇક
સેન ફ્રાંસિસ્કો ઑટોમોબાઇલ કંપની 'મિશન મોટર્સે' એવી ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે જે 257 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

વિશ્વની સૌથી ફાસ્ટ દોડનાર ઇલેક્ટ્રિક બાઇક
આ બાઇકની કિંમત 36 લાખ રૂપિયા છે. ટૂંક સમયમાં આ બાઇક ઑટોમોબાઇલ માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

Click it and Unblock the Notifications