For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનસેના નેતાએ તોડ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

By Super
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 ઑક્ટોબરઃ એક સ્થળ પર અસંખ્ય મીણબત્તી સળગાવવાનો ગીનીસ બુક ઓફ રેકોર્ડ મનસે નેતા રામ કાદમ દ્વારા બનાવવામાં આવ્યો છે. મુંબઇના ઘાટકોપર ખાતે 22મી ઓક્ટોબરે અંદાજે 30 હજાર લોકો દ્વારા મીણબત્તી સળગાવામાં આવી હતી અને તેઓ કૈલાસ ખેરના ગીત પર ઝૂમ્યા હતા.

આ રેકોર્ડ સ્થાપવામાં સહભાગી બનનારે કહ્યું છે કે, હું એ અવિસ્મરણીય પળને ક્યારેય નહીં ભૂલુ અને આ પહેલીવાર બન્યું છે કે એક જ સ્થળ પર 30 હજાર લોકો એકઠાં થયા હોય.

રેકોર્ડ બનાવ્યા બાદ મનસે નેતાએ કહ્યું કે, આ તકે ઘાટકોપરના લોકો જોડાયા તેનાથી હું ઘણો ખુશ થયો છું. નવરાત્રી સમયે આ મીણબત્તી રેકોર્ડથી જીવે દિયાનો સંદેશો વહેતો થયો છે. નવરાત્રી માંનો તહેવાર છે અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપીને હું આ દિવસને મારી માટે યાદગાર બનાવવા માંગતો હતો

આ તકે ભાગ લઇ રહેલા લોકોને પ્રોત્સાહિત કરવા માટે બોલિવુડ કોમેડિયન રાજપાલ યાદવ પણ આવ્યો હતો. તેમે કહ્યું, ભારતને વિશ્વના નકશામાં પ્રસિદ્ધ કરતી આ પ્રકારની શ્રેષ્ઠ પળનો ભાગ બનીને હું ઘણો ખુશ છું. આ તકે કરણવીર બ્હોરાએ કહ્યું કે, અહીં જે લોકો ઉપસ્થિત હતા તેમને અને તેમના ઉત્સાહને જોઇને હું અવાચક થઇ ગયો હતો.

અત્રે નોંધનીય છે કે આ પહેલા આ રેકોર્ડ લેબનાનના કાબ ઇલ્યાસના નામે હતો, તેણે 14 સપ્ટેમ્બર 2011ના રોજ એક સ્થળ પર 2959 મીણબત્તીઓ સળગાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી રહેલાં રામ કાદમ

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી રહેલાં રામ કાદમ

ઘાટકોપરના મેદાનમાં હાથમાં મીણબત્તી રાખી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી રહેલાં રામ કાદમ

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી રહેલાં રામ કાદમ

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી રહેલાં રામ કાદમ

ઘાટકોપરના મેદાનમાં પ્રજવલ્લિત મીણબત્તીઓ

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી રહેલાં લોકો

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી રહેલાં લોકો

ઘાટકોપરના મેદાનમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડી રહેલાં લોકો

કૈલાશ ખેર અને મનસે નેતા રામ કાદમ

કૈલાશ ખેર અને મનસે નેતા રામ કાદમ

ઘાટકોપરના મેદાનમાં કૈલાશ ખેર અને મનસે નેતા રામ કાદમ

રામ કાદમ સાથે અભિનેતા કરણવીર બ્હોરા

રામ કાદમ સાથે અભિનેતા કરણવીર બ્હોરા

ઘાટકોપરના મેદાનમાં રામ કાદમ સાથે અભિનેતા કરણવીર બ્હોરા

ઘાટકોપરના મેદાનમાં દેવશી ખંડારી

ઘાટકોપરના મેદાનમાં દેવશી ખંડારી

ઘાટકોપરના મેદાનમાં દેવશી ખંડારી

સહાયક અભિનેતા સાથે દેવશી ખંડારી

સહાયક અભિનેતા સાથે દેવશી ખંડારી

ઘાટકોપરના મેદાનમાં સહાયક અભિનેતા સાથે દેવશી ખંડારી

ઘાટકોપરના મેદાનમાં કૈલાશ ખેર

ઘાટકોપરના મેદાનમાં કૈલાશ ખેર

ઘાટકોપરના મેદાનમાં કૈલાશ ખેર

ઘાટકોપરના મેદાનમાં ગીત ગાઇ રહેલા કૈલાશ ખેર

ઘાટકોપરના મેદાનમાં ગીત ગાઇ રહેલા કૈલાશ ખેર

ઘાટકોપરના મેદાનમાં ગીત ગાઇ રહેલા કૈલાશ ખેર

ઘાટકોપરના મેદાનમાં રાજપાલ યાદવ

ઘાટકોપરના મેદાનમાં રાજપાલ યાદવ

ઘાટકોપરના મેદાનમાં રાજપાલ યાદવ

English summary
The MNS leader Ram Kadam has achieved to the Guiness Book of World Record by attempting most candles lit simultaneously at a single venue. Around 30,000 peoples gathered to lit the candle at Ghatkopar, Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X