Uttrakhnad: કેદારનાથ મંદિરમાં મોબાઇલ ફોનથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ, બીકેટીસીએ પરીસરમાં લગાવ્યા સાઇન બોર્ડ
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ તરફથી આ સંબંધનમાં ધામમાં જગ્યાએ જગ્યાએ સાઇન બોર્ડ પણ લગાવામાં આવ્યા છે. બદરીનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયએ જણાવ્યુ હતુ કે, કેદારનાથ સંદિરની અંદર જો કોઇ શ્રદ્ધાળુ ફોટ પાડશે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

કેદારન મંદિરમાં હવે મોબાઇલ ફોનથી ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિ તરફથી આ સંબંધમાં જગ્યાએ જગ્યાએ સાઇન બોર્ડ પણ લગાવી દેવાામાં આવ્યા છે. બદરીનાથ કેદનારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયએ જણાવ્યુ હતુ કે, કેદાનરાથ મંદિરની અંદર જો કોઇ શ્રદ્ધાળુ ફોટો લેતા ઝડપાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઇએકે, કેદારનાથ મંદિરમાં આવાનર ઘણા શ્રદ્ધાળુ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોચી રહી છે. હાલમા જ કેદારનાથ ધામમાં એક મહિલા દ્વારા ગર્ભ ગૃહમાં નોટ વરસાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયર થયો હતો.
બીકેટીસીએ પોલીસને પણ પત્ર લખીને મંદિર પરીસમરમાં નજર રાખવા અને વીડિયો વાયરલ કરનાર વાળા વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યુ ે. બીકેટીસીના અધ્યક્ષે કહ્યુ કે, ધામમાં હજી સુધી ક્લોક રૂમની વ્યવસ્થા નથી.












Click it and Unblock the Notifications
