• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીમાં મોદીનું વાવાઝોડું, જ્યાં જુઓ ત્યાં મોદી જ મોદી...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે આવેલા જાપાની મેદાનમાં વિકાસ રેલીને સંબોધીત કરી હતી. મોદીની આ રેલીમાં બે લાખથી પણ વધારેની સંખ્યામાં લોકમેદની ઉમટી પડી હતી. મોદીના મંચ પર આવતાની સાથે જ લોકો ઉભા થઇને જોરજોરથી મોદી.. મોદી..ના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.

મોદીની આ રેલીમાં ભાજપથી નારાજ ચાલી રહેલા નવજોત સિંહ સિદ્ધૂ પણ હાજર રહ્યા હતા, સાથે દિલ્હી બીજેપીના પ્રદેશ પ્રમુખ વિજય ગોયલ અને નીતિન ગડકરી મંચ પર જોવા મળ્યા હતા. લાખોની જનમેદનીથી ખીચોખીચ ભરાયેલું જાપાની મેદાન જ યુપીએ સરકાર સામે લાલ આંખ કરીને ઊભું હોય તેવું પ્રતિત થઇ રહ્યું હતું, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થીત થનારા લોકોનો મોદીએ તેમનો ખૂબ આભાર માન્યો હતો.

દેશને ડર્ટી ટીમ નહી, ડ્રીમ ટીમ જોઇએ છે: મોદીદેશને ડર્ટી ટીમ નહી, ડ્રીમ ટીમ જોઇએ છે: મોદી

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં પહેલા તો દિલ્હીની સરકારના કાર્યોની છણાવટ કરી. યુપીએ સરકારના રાજ્યમાં ભ્રષ્ટાચારનો સરવાળો કર્યો હતો. મોદીએ પોતાના નિશાના પર વડાપ્રધાન અને રાહુલ ગાંધીને પણ લીધા. 'બરાક ઓબામા પાસે જઇને ભારતના વડાપ્રધાન એમ કહે કે અમારો દેશ ગરીબ છે' એ ખરેખર અપમાનજનક બાબત છે, એવું મોદીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત મોદીએ નવાજ શરીફ દ્વારા ભારતના વડાપ્રધાનને 'ગામઠી મહિલા જેવા' કહેવા પર પોતાનો આક્રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 'અમે રાનૈતિક વિરોધી છીએ, અમારા મતભેદ હોઇ શકે પરંતુ 125 કરોડની વસ્તીવાળા આ દેશના વડાપ્રધાને 'ગામઠી મહિલા' કહે સાખી લેવાશે નહીં અને આવું કહેવાની નવાજ શરીફની ઓકાદ શું છે?' મનમોહનને સવાલ સવાલ કર્યો હતો કે વડાપ્રધાન સાંજે નવાજ શરીફ સાથે મુલાકાત કરીને તેમને શું કહેશે?

નરેન્દ્ર મોદીની આ રેલીમાં ઝંઘી પ્રમાણમાં લોકોભાગીદારી દેખાઇ રહી હતી. મોદીની ભવ્ય રેલી જુઓ તસવીરોમાં.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતમાતાની જય. જે લોકોએ ભારત સમક્ષ નવો ઇતિહાસ રચ્યો છે, હું તે પ્રજાનો આભાર વ્યક્ત કરું છું, હું વરૂણ દેવતાનો આભાર માનું છું. જેની કૃપા આજે આપણા ઉપર છે. પરમાત્માને પ્રણામ કરું છું. દિલ્હી તે જગ્યાએ છે, જે એક મા ની સરકાર છે, એક પુત્રની સરકાર છે. નવી દિલ્હીમાં તો ઘણી બધી સરકારો છે. મા ની, પુત્રની, જમાઇની સરકાર.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

દેશના વડાપ્રધાન દિલ્હીમાં છે, તે સરદાર છે. પરંતુ તે અસરદાર નથી. એકવાત નિશ્વિત છે કે ગઠબંધનની સરકાર બને છે. અંક ગણિતના હિસાબે, પરંતુ ગઠબંધનની સરકાર ચાલે છે, કેમિસ્ટ્રીના હિસાબે. અંક ગણિત સરકાર બનાવવા કામ આવે છે, પરંતુ કેમિસ્ટ્રી મેચ ન થાય તો સરકાર ચાલી ન શકે. એક ઓર્ગેનિક એનટીટી બનતી નથી. સ્વાસ્થવથ થયેલા લોકોનું જમઘટ થાય છે. આજે જે દિલ્હીમાં પૂપીએ ગઠબંધન સરકાર પાસે-પાસે છે, પરંતુ સાથે-સાથે નથી.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષીત સૌથી સુખી મુખ્યંમંત્રી છે, તેમને એનિમલ હસ્બેંડ્રી, માછીમારો, ખેડૂતો સાથે કોઇ લેવા દેવા નથી. કાનૂન વ્યવસ્થાને ખરાબ તો કેન્દ્રને જવાબદાર ગણાવી દે છે. તેમની પાસે રિબિન કાપવા સિવાય કોઇ કામ નથી. જ્યારે નિર્ભયા બેટીનો બળાત્કાર થાય છે, તો કહે છે કે હું પણ એક મા છું, મને પણ પીડા થાય છે. પછી તે કહે છે, હું મા હોવાના કારણે સલાહ આપું છું કે પુત્રીઓ જલદી ઘરે પરત ફરે.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

આ તો દરેક પરિવારમાં માત, પિતા, ભાઇ બહેન બધા કહે છે, તમે તો મુખ્યમંત્રી છો, તમારી જવાબદારી ક્યાં છે. દિલ્હીમાં મુખ્યમંત્રીને કોઇ મુશ્કેલી નથી. કોઇ કામનો હિસાબ આપવો પડતો નથી, કોઇ જવાબદેહી નહી. આ તો દોષ ઉપર આપો, કે પછી નીચે આપો.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચાર થયો, તો મેડમે બધો દોષનો ટોપલો કમિટી પર ઢોળી દિધો. સાચું કહીએ તો કોમનવેલ્થ ગોટાળો કરાવીને દિલ્હી સરકારે દેશની ઇજ્જત લૂંટી લીધી છે. આ લૂંટ ફક્ત તિજોરી પર કરવામાં નથી આવી, પરંતુ આગામી 20 વર્ષોમાં મળનારા અવસરો પર તાળું લગાવી દિધું છે. કોરિયા, ચીન જેવા દેશોએ ઓલંમ્પિક કરાવીને પોતાના દેશનું બ્રાંડીંગ કર્યું અને નકશો બદલી દિધો.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

ભાઇઓ દિવસે ને દિવસે આ દેશની સુપ્રીમ કોર્ટ સરકાર વિરૂદ્ધ કઠોર શબ્દોનો ઉપયોગ કરે છે, પરંતુ આ એવી આદત થઇ ગઇ છે, દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓને, કોંગ્રેસને, સાથી દળોને ભ્રષ્ટાચારની આદત પડી ગઇ છે, જેમ એક દારૂડિયાને દારૂની લત લાગી જાય છે.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

હું નાનો હતો, ટ્રેનમાં મુસાફરી રહ્યો હતો. એસી-બેસી તો નસીબમાં ન હતું, રિજર્વેશન શું એ જાણતા ન હતા. તો એક સજ્જને ટીટીને કહ્યું કે આ એક સમાજસેવી છે, તેમને બર્થ આપી દો. તેને કહ્યું આબુથી મળી જશે. મેં ટીટીને પૂછ્યું ભાઇ બર્થ આપી દો, તો તેને કહ્યું મને પૈસા લેવાની આદત પડી ગઇ છે, આબૂથી મારી ડ્યૂટી પૂરી થઇ જશે, ત્યારે જે ટીટી આવશે. તેની પાસેથી લઇ લેજો. આવી જ સ્થિતી યૂપીએ સરકારની છે.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

અટલજીની સરકારનું કોઇ કામ જોશો, દરેક કામમાં ઉંચાઇઓએ પહોંચવાનો પ્રયત્ન કર્યા. આજે સરકાર ફક્ત ગાંધી ભક્તિમાં ડૂબેલી છે. આ ગાંધી છાપ નોટોને ટનોમાં ઉઠાવીને લઇ જઇ રહી છે, આ તેમની ભક્તિ છે. લાખો કરોડોમાં આ રકમ આવે છે કે જનપથ જતાં પણ શૂન્ય લગાવતાં જાય પૂરી નહી જાય. નવી ગાંધી ભક્તિમાં યૂપીએ ડુબેલું છું.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

ભાઇઓ બહેનો દેશ આઝાદ થયો, આપણને સુશાસન મળ્યું. આટલા વર્ષો થઇ ગયા, પરંતુ આ દેશ સુરાજ્ય માટે તરસી રહ્યો છે. ચારે તરફ ગુડ-ગવર્નેંન્સ માટે તરસી રહ્યો છે. સુશાસન, સુરાજ્ય એવા રાજ્યમાર્ગ છે. જે આપણને સમસ્યાઓથી મુક્ત કરી શકે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીને કુશાસનની ટેવ પડી ગઇ છે, આ ડાયાબિટીસ જેવું છે. કોંગ્રેસ દેશ માટે ડાયાબિટીસ જેવી બિમારી છે, જે એકવાર લાગી જાય તો જીવન છોડતી નથી. આ શરીરને ખોખલું કરી દે છે.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

ભાઇઓ-બહેનો, તમે અત્યાર સુધી રોજગાર માટે આમતેમ ભટકતા રહેશો, તમે ક્યારે સન્માનથી જીવી શકશો, આપણા દેશના યુવાનોનું ભવિષ્ય કોના હાથમાં સલામત છે. યુવાનો મહેનત માટે તૈયાર છે, પરંતુ યૂપીએ સરકાર રોજગાર આપી શકતી નથી. એનડીએ સરકાર દરમિયાન ભારતમાં રોજગાર આપવાની ટકાવારી 42 ટકા હતી, આજે ઘટીને 38 ટકા થઇ ગઇ છે. અટલજીએ છ વર્ષોમાં 6 કરોડ લોકોને રોજગારી આપી હતી. યૂપીએ સરકારે ફક્ત 27 લાખ લોકોને રોજગારી આપી. શું કોંગ્રેસના હાથોમાં દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત છે? તમારા ભવિષ્ય માટે કોંગ્રેસને ઉખાડી ફેંકવાનો સંકલ્પ કરો.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

આપણા વડાપ્રધાન અમેરિકામાં છે, તે ઓબામાની સામે બેસ્યા હતા, ઓબામાને મળ્યા, અને કહ્યું 125 કરોડ જનતાના વડાપ્રધાન હજારો સંસ્કૃતિઓની વિરાસત ધરાવનાર દેશ વડાપ્રધાન કગરતાં કગરતાં કહે છે, ''ઓબામા જી, હું ગરીબ દેશનો વડાપ્રધાન છું, મારો દેશ ગરીબ છે...'' પીએમ સાહેબ તમે ઓબામા સમક્ષ એ જ કર્યું, જે ભારતના ફિલ્મમેકર દેશની ગરીબીને દુનિયામાં વહેંચીને એવોર્ડ લઇ જાય છે. તમેપણ તે દિશામાં ચાલવા લાગ્યા. જો તમે ઓબામાની સમક્ષ શાનથી ઉભા રહીને કહેતાં કે મારો દેશ એ છે કે જ્યાં 65 ટકા યુવાનો છે. શરમ આવવી જોઇએ તમને.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષીત સૌથી સુખી મુખ્યંમંત્રી છે, તેમને એનિમલ હસ્બેંડ્રી, માછીમારો, ખેડૂતો સાથે કોઇ લેવા દેવા નથી. કાનૂન વ્યવસ્થાને ખરાબ તો કેન્દ્રને જવાબદાર ગણાવી દે છે. તેમની પાસે રિબિન કાપવા સિવાય કોઇ કામ નથી. જ્યારે નિર્ભયા બેટીનો બળાત્કાર થાય છે, તો કહે છે કે હું પણ એક મા છું, મને પણ પીડા થાય છે. પછી તે કહે છે, હું મા હોવાના કારણે સલાહ આપું છું કે પુત્રીઓ જલદી ઘરે પરત ફરે.

કોમનવેલ્થ દ્રારા દેશની ઇજ્જત લૂંટી

કોમનવેલ્થ દ્રારા દેશની ઇજ્જત લૂંટી

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચાર થયો, તો મેડમે બધો દોષનો ટોપલો કમિટી પર ઢોળી દિધો. સાચું કહીએ તો કોમનવેલ્થ ગોટાળો કરાવીને દિલ્હી સરકારે દેશની ઇજ્જત લૂંટી લીધી છે. આ લૂંટ ફક્ત તિજોરી પર કરવામાં નથી આવી, પરંતુ આગામી 20 વર્ષોમાં મળનારા અવસરો પર તાળું લગાવી દિધું છે. કોરિયા, ચીન જેવા દેશોએ ઓલંમ્પિક કરાવીને પોતાના દેશનું બ્રાંડીંગ કર્યું અને નકશો બદલી દિધો.

સુપ્રીમ કોર્ટ સરકાર વિરૂદ્ધ કઠોર

સુપ્રીમ કોર્ટ સરકાર વિરૂદ્ધ કઠોર

ભાઇઓ દિવસે ને દિવસે આ દેશની સુપ્રીમ કોર્ટ સરકાર વિરૂદ્ધ કઠોર શબ્દોનો ઉપયોગ કરે છે, પરંતુ આ એવી આદત થઇ ગઇ છે, દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓને, કોંગ્રેસને, સાથી દળોને ભ્રષ્ટાચારની આદત પડી ગઇ છે, જેમ એક દારૂડિયાને દારૂની લત લાગી જાય છે. ગમે તેટલું કહો, બંધ કરવા માટે તૈયાર થશે નહી. એક વાર દારૂડિયો સવારે દારૂની બોટલ ખોલીને બેસી ગયો, સમાચાર પત્ર વાંચી રહ્યો હતો, યોગાનુયોગ સમાચાર પત્રમાં દારૂ પીવાથી થનાર નુકશાન અંગે આર્ટિકલ છપાયો હતો. પત્નીએ કહ્યું વાંચે અને હવે બંધ કરી દો. જુઓ સમાચારપત્રમાં શું લખ્યું છે. દારૂ પીવાથી નુકસાન થાય છે. દારૂડિયાએ બીજા દિવસે સમાચાર પત્ર બંધ કરાવી દિધું. પત્ની કહ્યું આ શું કર્યું, તો તે બોલ્યો તે કહ્યું હતું કે નુકશાનકારક છે. આ હાલત દિલ્હીમાં બેઠેલી સરકારની છે. જે કામમાં ભ્રષ્ટાચાર સામે આવે છે, તે કામ બંધ કરી દે છે.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

હું નાનો હતો, ટ્રેનમાં મુસાફરી રહ્યો હતો. એસી-બેસી તો નસીબમાં ન હતું, રિજર્વેશન શું એ જાણતા ન હતા. તો એક સજ્જને ટીટીને કહ્યું કે આ એક સમાજસેવી છે, તેમને બર્થ આપી દો. તેને કહ્યું આબુથી મળી જશે. મેં ટીટીને પૂછ્યું ભાઇ બર્થ આપી દો, તો તેને કહ્યું મને પૈસા લેવાની આદત પડી ગઇ છે, આબૂથી મારી ડ્યૂટી પૂરી થઇ જશે, ત્યારે જે ટીટી આવશે. તેની પાસેથી લઇ લેજો. આવી જ સ્થિતી યૂપીએ સરકારની છે.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

અટલજીની સરકારનું કોઇ કામ જોશો, દરેક કામમાં ઉંચાઇઓએ પહોંચવાનો પ્રયત્ન કર્યા. આજે સરકાર ફક્ત ગાંધી ભક્તિમાં ડૂબેલી છે. આ ગાંધી છાપ નોટોને ટનોમાં ઉઠાવીને લઇ જઇ રહી છે, આ તેમની ભક્તિ છે. લાખો કરોડોમાં આ રકમ આવે છે કે જનપથ જતાં પણ શૂન્ય લગાવતાં જાય પૂરી નહી જાય. નવી ગાંધી ભક્તિમાં યૂપીએ ડુબેલું છું.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

ભાઇઓ બહેનો દેશ આઝાદ થયો, આપણને સુશાસન મળ્યું. આટલા વર્ષો થઇ ગયા, પરંતુ આ દેશ સુરાજ્ય માટે તરસી રહ્યો છે. ચારે તરફ ગુડ-ગવર્નેંન્સ માટે તરસી રહ્યો છે. સુશાસન, સુરાજ્ય એવા રાજ્યમાર્ગ છે. જે આપણને સમસ્યાઓથી મુક્ત કરી શકે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીને કુશાસનની ટેવ પડી ગઇ છે, આ ડાયાબિટીસ જેવું છે. કોંગ્રેસ દેશ માટે ડાયાબિટીસ જેવી બિમારી છે, જે એકવાર લાગી જાય તો જીવન છોડતી નથી. આ શરીરને ખોખલું કરી દે છે.

નવજોત સિંહ સિદ્ધૂ

નવજોત સિંહ સિદ્ધૂ

નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશને સોને કી ચિડિયા બનાવવા માંગે છે, જ્યારે મનમોહન દેશને સોનિયાની ચિડિયા બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. હવામાન બદલાઇ રહ્યું છે, દરેક વસ્તું બદલાઇ રહી છે, કોંગ્રેસ જઇ રહી છે અને ભાજપ આવી રહ્યું છે. અંધારું ઘણું રહ્યું હવે સૂરજ નિકળવો જોઇએ. ગમે તે કરીને હવામાન બદલાવવું જોઇએ, હવે સ્મશાન યાત્રા ધૂમધામથી નિકળવી જોઇએ. નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું હતું કે કોંગ્રેસ જોરદાર દારૂ પીધો છે અને સત્તાના નશામાં ચૂર છે. હવે તેને જવું જોઇએ.

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

નરેન્દ્ર મોદીની વિકાસ રેલીની તસવીરી ઝલક

ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર બરોબર 12:02 વાગે નરેન્દ્ર મોદી રેલી સ્થળે મંચ પર પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીના આવતાંની સાથે જ એ આર રહેમાનનું પ્રસિદ્ધ ગીત વંદે માતરમ વાગવા લાગ્યું હતું. રેલીમાં ભાજપના નેતાઓની વાત કરીએ તો વિજય ગોયલ, નિતિન ગડકરી, ડૉ. હર્ષવર્ધન, નવજોત સિંહ સિંદ્ધૂ સહિત કેટલાક નેતાઓ ઉપસ્થિત છે.

તમારું ભવિષ્ય કોના હાથમાં સલામત છે?

તમારું ભવિષ્ય કોના હાથમાં સલામત છે?

ભાઇઓ-બહેનો, તમે અત્યાર સુધી રોજગાર માટે આમતેમ ભટકતા રહેશો, તમે ક્યારે સન્માનથી જીવી શકશો, આપણા દેશના યુવાનોનું ભવિષ્ય કોના હાથમાં સલામત છે. યુવાનો મહેનત માટે તૈયાર છે, પરંતુ યૂપીએ સરકાર રોજગાર આપી શકતી નથી. એનડીએ સરકાર દરમિયાન ભારતમાં રોજગાર આપવાની ટકાવારી 42 ટકા હતી, આજે ઘટીને 38 ટકા થઇ ગઇ છે. અટલજીએ છ વર્ષોમાં 6 કરોડ લોકોને રોજગારી આપી હતી. યૂપીએ સરકારે ફક્ત 27 લાખ લોકોને રોજગારી આપી. શું કોંગ્રેસના હાથોમાં દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત છે? તમારા ભવિષ્ય માટે કોંગ્રેસને ઉખાડી ફેંકવાનો સંકલ્પ કરો.

કેન્દ્ર સરકારનો રિપોર્ટ કાર્ડ

કેન્દ્ર સરકારનો રિપોર્ટ કાર્ડ

કેન્દ્ર સરકાર હંમેશા રાજ્ય સરકારોના કાર્યોના બળ પીઠ થાબડી લે છે, પરંતુ તે મંત્રાલયોની વાત કરે, જે ફક્ત કેન્દ્રના આધિન છે. રેલવે-ચીનના 50 હજાર કિલોમીટર લાઇનો પાથરી દિધી. ભારતે માત્ર 3 હજાર કિલોમીટર, નેશનલ હાઇવે-એનડીએના રાજમાં 24 હજાર કિલોમીટર લાંબા માર્ગોનું નિર્માણ થયું, કોંગ્રેસના 9 વર્ષોમાં માત્ર 16 હજાર કિલોમીટર લાંબા માર્ગો બનાવ્યા. વિમાનન વિભાગની સ્થિતી પહેલાંથી નબળી છે. સતત નુકશાનમાં જાય છે.

એક મહત્વપૂર્ણ વાત

એક મહત્વપૂર્ણ વાત

આપણા વડાપ્રધાન અમેરિકામાં છે, તે ઓબામાની સામે બેસ્યા હતા, ઓબામાને મળ્યા, અને કહ્યું 125 કરોડ જનતાના વડાપ્રધાન હજારો સંસ્કૃતિઓની વિરાસત ધરાવનાર દેશ વડાપ્રધાન કગરતાં કગરતાં કહે છે, ''ઓબામા જી, હું ગરીબ દેશનો વડાપ્રધાન છું, મારો દેશ ગરીબ છે...'' પીએમ સાહેબ તમે ઓબામા સમક્ષ એ જ કર્યું, જે ભારતના ફિલ્મમેકર દેશની ગરીબીને દુનિયામાં વહેંચીને એવોર્ડ લઇ જાય છે. તમેપણ તે દિશામાં ચાલવા લાગ્યા. જો તમે ઓબામાની સમક્ષ શાનથી ઉભા રહીને કહેતાં કે મારો દેશ એ છે કે જ્યાં 65 ટકા યુવાનો છે. શરમ આવવી જોઇએ તમને.

નવાજ શરીફને લલકાર્યા

નવાજ શરીફને લલકાર્યા

ભારત તરફથી આપણે આપણા વડાપ્રધાન સાથે લડીશું, પરંતુ કહેવા માંગીશ, નવાજ શરીફ તમારી શું હેસિયત છે. તમે મારા દેશના વડાપ્રધાનને ગામડીયણ સ્ત્રી કહીને સંબોધિત કરી શકો. એમ કહો છો કો તે ગામડીયણ સ્ત્રીની જેમ ઓબામા પાસે જઇને મારી ફરિયાદ કરે છે. ભારતમાં 125 કરોડ એક છે. અમારા વડાપ્રધાનનું અપમાન આ દેશ સહન નહી કરી શકે.

English summary
On the afternoon of Sunday 29th September 2013 Narendra Modi addressed a massive Vikas Rally in Delhi,see the pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X