For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારી મારીને લૂંટે છે'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડા પ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં નવી દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણીના પગલે ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે મોદી અત્રે રેલીઓનું સંબોધન કરી રહ્યા છે. આજે નરેન્દ્ર મોદી દિલ્હીમાં ત્રણ રેલીઓને સંબોધવાના છે. નરેન્દ્ર મોદીએ પૂર્વ દિલ્હીના શાહદરામાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ સભામાં નીતિન ગડકરી અને અરૂણ જેટલી પણ આ રેલીમાં ઉપસ્થિત હતા. હાલમાં મોદી દિલ્હીના સુલતાનપુર મજ્રામાંથી ચૂંટણી સભાને સંબોધી રહ્યા છે.

પોતાના ભાષણમાં મોદીએ શું કહ્યું:
કોઇપણ પરિવારમાં એકાદ બાળકને પોલીયો થઇ જાય તો તે પોલિયો માત્ર એક બાળકને નહીં, એક શરીરને પરંતુ આખા પરિવારને લકવો મારી જાય છે. આખુ પરિવાર પરેશાન થઇ જાય છે. આખા પરિવાર માટે તે સ્થિતિ કેવી ખરાબ હોય છે. મિત્રો દિલ્હીમાં એક પરિવારે એક યુવકને જન્મ આપ્યો. ડૉ. હર્ષવર્ધન. તેઓ ડોક્ટરીમાં ખૂબ જ રૂપિયા કમાઈ શકતા હતા. પરંતુ આજે હિન્દુસ્તાન પોલીયોથી મુક્ત બન્યો છે. મિત્રો જે રીતે હર્ષવર્ધને બાળકોને પોલીયોથી બચાવ્યું છે, તે જ રીતે દિલ્હીને કોંગ્રેસથી મુક્ત કરવું હોય તો હર્ષવર્ધનને વિજય બનાવો.

મિત્રો કોંગ્રેસ પાર્ટી માટે ટેન્કરથી પાણી પૂરું પાડવું એ એક ધંધા જેવું છે. ટેન્કરના નામે બિલ બને છે. રિસિપ્ટ બને છે રૂપિયા ખવાઇ જાય છે. તમને પીવા માટે પાણી નથી મળતું પરંતુ તેમને ખાવા માટે રૂપિયા મળી જાય છે. મારા ગુજરાતમાં પણ આવી હાલત હતી કારણ કે કોંગ્રેસના બ્લડમાં ભ્રષ્ટાચાર છે.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

કોઇપણ પરિવારમાં એકાદ બાળકને પોલીયો થઇ જાય તો તે પોલિયો માત્ર એક બાળકને નહીં, એક શરીરને પરંતુ આખા પરિવારને લકવો મારી જાય છે. આખુ પરિવાર પરેશાન થઇ જાય છે.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

આખા પરિવાર માટે તે સ્થિતિ કેવી ખરાબ હોય છે. મિત્રો દિલ્હીમાં એક પરિવારે એક યુવકને જન્મ આપ્યો. ડૉ. હર્ષવર્ધન. તેઓ ડોક્ટરીમાં ખૂબ જ રૂપિયા કમાઈ શકતા હતા. પરંતુ આજે હિન્દુસ્તાન પોલીયોથી મુક્ત બન્યો છે.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

મિત્રો જે રીતે હર્ષવર્ધને બાળકોને પોલીયોથી બચાવ્યું છે, તે જ રીતે દિલ્હીને કોંગ્રેસથી મુક્ત કરવું હોય તો હર્ષવર્ધનને વિજય બનાવો.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

મિત્રો કોંગ્રેસ પાર્ટી માટે ટેન્કરથી પાણી પૂરું પાડવું એ એક ધંધા જેવું છે. ટેન્કરના નામે બિલ બને છે. રિસિપ્ટ બને છે રૂપિયા ખવાઇ જાય છે.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

તમને પીવા માટે પાણી નથી મળતું પરંતુ તેમને ખાવા માટે રૂપિયા મળી જાય છે. મારા ગુજરાતમાં પણ આવી હાલત હતી કારણ કે કોંગ્રેસના બ્લડમાં ભ્રષ્ટાચાર છે.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

મિત્રો ગુજરાતમાં પણ પાણીની સમસ્યા હતી. સરહદ પર સૈનિકોને પીવા માટે પાણી 900 જેટલા ઊંટ દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

પરંતુ અમે નર્મદા નદીનું પાણી લીધું અને દુનિયાની સૌથી લાંબી પાઇપલાઇન લગાવી અને સૈનિકોને પાણી પહોંચાડ્યું. એટલું જ નહીં તેની આસપાસમાં 9 હજાર જેટલાં ગામડાઓને પાણી પૂરું પાડ્યું.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

દિલ્હી તો એક નાનકડું શહેર છતાં તમે તેના માટે કંઇક કામ નથી શકતા. 15 વર્ષો સુધી લોકોએ તમને દિલ્હીની ગાદી આપી છે છતાં તમે કોઇ કામ નથી કર્યું. હવે આ સરકાર પર વિશ્વાસ કરવો જોઇએ?

દિલ્હી સરકાર બની ત્યારે તેમણે વચન આપ્યું હતું કે અમે એક વર્ષમાં 1 કરોડ રોજગારીઓ આપીશું. શું તમારામાંથી કોઇને રોજગારી મળી છે ભાઇ મને જવાબ આપો. નથી મળીને? મિત્રો કોંગ્રેસ પાર્ટીના વિચારો દેશ માટે સૌથી મોટું સંકટ છે.

દરેક ગરીબને પોતાના સપના હોય છે, તેની પાસે સામર્થ્ય છે તે કંઇપણ કરી શકે છે. આટલું મોટું માનવબળ દેશના વિકાસ માટે કાર્ય કરી શકે છે.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

તેઓ ગરીબને આશ્રીત રાખવામાં વિચાર રાખે છે. તેઓ ગરીબને ટૂકડાઓ પર પલવા માટે મજબૂર કરે છે. અહીનો ગરીબ હંમેશા સ્વાભિમાનથી જીવવામાં માને છે.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

જે મજૂરી મળે તે મજૂરી કરવા માટે તૈયાર છે. શિક્ષણ ના મળ્યું, હુન્નર શીખવાડાયું ન્હોતું, જો તેને યોગ્ય શિક્ષણ મળે તો તે પોતાની મહેનતથી રોજીરોટી કમાઇ શકે છે.

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

'કોંગ્રેસ બે હાથે લૂંટે છે, અને 'આપ' ઝાડું મારીને લૂંટે છે'

મિત્રો એટલે જ તો યુપીએના એક નેતા કહે છે કે ચ્હા વેચનાર શું વડાપ્રધાન બની શકે? મિત્રો શું ચ્હા વેચનાર માણસ નથી હોતો? દેશની જનતા ઇચ્છે તો તે કોઇને પણ વડાપ્રધાન બનાવી શકે છે. ચ્હા વેચનાર વડાપ્રદાન બનશે કે નહી તે તો સમય નક્કી કરશે પરંતુ એ નક્કી છે કે દેશ વેચનારાઓને જનતા હવે સત્તા નહીં સોંપે.

મિત્રો લોકોને રોજગાર નથી મળતો, તેમના રાજ્યોમાં વિકાસ નથી કર્યો માટે તેમને તેમનો પરિવાર છોડીને, તેમના માતા પિતા છોડીને દિલ્હીમાં આવીને ઝોપડપટ્ટીઓમાં આવીને વસવું પડે છે. તેમના પાપના કારણે લોકોએ તેમના પરિવારથી અલગ થવું પડે છે.

મિત્રો કોંગ્રેસ પાર્ટી વધતા જતા શહેરોને સંકટ માને છે. હવે કોંગ્રેસ પાર્ટી લોકોને ગામડાઓમાંથી શહેર તરફ જતા રોકી નથી શકતી અને વિકસતા શહેરને સંકટ માને છે. જે કોંગ્રેસની મૂળભૂત સમસ્યા છે. કોંગ્રેસે ગુજરાતના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટને જોવાની જરૂર છે. અમે શહેરીકરણને એક અવસરમાં ફેરવી નાખ્યું છે.

મિત્રો ગુજરાતમાં પણ પાણીની સમસ્યા હતી. સરહદ પર સૈનિકોને પીવા માટે પાણી 900 જેટલા ઊંટ દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. પરંતુ અમે નર્મદા નદીનું પાણી લીધું અને દુનિયાની સૌથી લાંબી પાઇપલાઇન લગાવી અને સૈનિકોને પાણી પહોંચાડ્યું. એટલું જ નહીં તેની આસપાસમાં 9 હજાર જેટલાં ગામડાઓને પાણી પૂરું પાડ્યું.

દિલ્હી તો એક નાનકડું શહેર છતાં તમે તેના માટે કંઇક કામ નથી શકતા. 15 વર્ષો સુધી લોકોએ તમને દિલ્હીની ગાદી આપી છે છતાં તમે કોઇ કામ નથી કર્યું. હવે આ સરકાર પર વિશ્વાસ કરવો જોઇએ?

દિલ્હી સરકાર બની ત્યારે તેમણે વચન આપ્યું હતું કે અમે એક વર્ષમાં 1 કરોડ રોજગારીઓ આપીશું. શું તમારામાંથી કોઇને રોજગારી મળી છે ભાઇ મને જવાબ આપો. નથી મળીને? મિત્રો કોંગ્રેસ પાર્ટીના વિચારો દેશ માટે સૌથી મોટું સંકટ છે.

દરેક ગરીબને પોતાના સપના હોય છે, તેની પાસે સામર્થ્ય છે તે કંઇપણ કરી શકે છે. આટલું મોટું માનવબળ દેશના વિકાસ માટે કાર્ય કરી શકે છે. અને તેઓ ગરીબને આશ્રીત રાખવામાં વિચાર રાખે છે. તેઓ ગરીબને ટૂકડાઓ પર પલવા માટે મજબૂર કરે છે. અહીનો ગરીબ હંમેશા સ્વાભિમાનથી જીવવામાં માને છે. જે મજૂરી મળે તે મજૂરી કરવા માટે તૈયાર છે. શિક્ષણ ના મળ્યું, હુન્નર શીખવાડાયું ન્હોતું, જો તેને યોગ્ય શિક્ષણ મળે તો તે પોતાની મહેનતથી રોજીરોટી કમાઇ શકે છે.

મિત્રો એટલે જ તો યુપીએના એક નેતા કહે છે કે ચ્હા વેચનાર શું વડાપ્રધાન બની શકે? મિત્રો શું ચ્હા વેચનાર માણસ નથી હોતો? દેશની જનતા ઇચ્છે તો તે કોઇને પણ વડાપ્રધાન બનાવી શકે છે. ચ્હા વેચનાર વડાપ્રદાન બનશે કે નહી તે તો સમય નક્કી કરશે પરંતુ એ નક્કી છે કે દેશ વેચનારાઓને જનતા હવે સત્તા નહીં સોંપે.

મિત્રો લોકોને રોજગાર નથી મળતો, તેમના રાજ્યોમાં વિકાસ નથી કર્યો માટે તેમને તેમનો પરિવાર છોડીને, તેમના માતા પિતા છોડીને દિલ્હીમાં આવીને ઝોપડપટ્ટીઓમાં આવીને વસવું પડે છે. તેમના પાપના કારણે લોકોએ તેમના પરિવારથી અલગ થવું પડે છે.

મિત્રો કોંગ્રેસ પાર્ટી વધતા જતા શહેરોને સંકટ માને છે. હવે કોંગ્રેસ પાર્ટી લોકોને ગામડાઓમાંથી શહેર તરફ જતા રોકી નથી શકતી અને વિકસતા શહેરને સંકટ માને છે. જે કોંગ્રેસની મૂળભૂત સમસ્યા છે. કોંગ્રેસે ગુજરાતના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટને જોવાની જરૂર છે. અમે શહેરીકરણને એક અવસરમાં ફેરવી નાખ્યું છે.

મિત્રો વાજપેઇના સમયમાં શરૂ થયેલ મેટ્રો પ્રોજેક્ટને તેઓ તેમના ખાતામાં ગણાવે છે. મિત્રો આ જુઠ્ઠાણા ફેલાવે છે, તમને ખ્યાલ છે આ મેટ્રો ટ્રેનના ડબ્બા ક્યાં બને છે ગુજરાતમાંથી બનીને આવે છે. કોગ્રેસે એ નહીં જણાવ્યું હોય.

કોંગ્રેસે સો દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું. પરંતુ મોંઘવારીમાં સતત વધારો થયો છે. શહેઝાદા જણાવે છે કે ગરીબી તો માત્ર મનની સ્થિતિ હોય છે, ગરીબી જેવું કઇ હોતું નથી.

ગાંધીજી બાદ અણ્ણાજીએ દેશમાં જોરદાર ભ્રષ્ટાચાર વિરુધ્ધ આંદોલન ચલાવ્યું હતું. પરંતુ કેટલાંક લોકોએ રાજનૈતિક લાભ ખાટવા માટે તેમનો વિશ્વાસઘાત કર્યો. કોંગ્રેસ એક હાથ બતાવે છે અને પછી બે હાથેથી લૂંટે છે. અને હવે તો ઝાડુવાળા આવ્યા છે અને તેઓ ઝાડું મારી મારીને લૂંટે છે.

નરેન્દ્ર મોદીને સાંભળો :

English summary
Narendra Modi addressing a gathering at Sultanpur Majra, Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X