‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 9 જાન્યુઆરીઃ નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય 2014માં સ્પેશિયલ ઇન્ટરેક્ટ્રિવ સેશનને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતે હાસલ કરેલી સિદ્ધિ અને આવનારા સમયમાં ગુજરાતમાં વિકાસ ક્ષેત્રમાં શુ પ્રગતિ કરવામાં આવનારી છે તે અંગે જણાવ્યું હતું, તેમજ પ્રવાસી ભારતીયોને દેશના ટૂરિઝમમાં સહાયતા કરવા અનુરોધ કર્યો હતો.

આ તકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, પહેલા એવું વિચારવામાં આવતું હતું કે અર્બનાઇઝેશન એ એક સમસ્યા છે, પરંતુ ગુજરાતે એ દિશામાં પગલાં ભર્યા અને વિચાર બદલ્યા, ગુજરાતે અર્બનાઇઝેશનને ઓપોર્ચ્યુનિટી ગણાવી, ત્યારબાદ દેશ અને રાજ્યોએ પણ એ દિશામાં કામ શરૂ કર્યું છે. ગુજરાત હાલમાં છ નવા શહેરો બનાવવાની દિશામાં આગળ છે, આધુનિક શહેર બનાવવા છે. હોલિસ્ટિક એપ્રોચ કેવી રીતે થાય. અમદાવાદથી 80 કિમી દૂર ધોલેરા બની રહ્યું છે. તેને શાંધાઇ કરતા પણ મોટી સાઇઝમાં બનાવવાનું છે. આ નવા કોન્સેપ્ટના કારણે મોટી માત્રામાં ભારત સરકાર સાથે અમદાવાદથી મુંબઇ વચ્ચે બૂલેટ ટ્રેનનું કેવી રીતે નિર્માણ કરવામાં આવે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયા કિનારો છે. જેને ડેવલોપ કરવામાં આવી રહ્યો છે

જો પ્રવાસન ક્ષેત્રમાં ધ્યાન આપવામાં આવે તો તેનાથી ઇકોનોમીને ઘણું જ બળ મળી શકે છે. વિદેશમાં રહેતા ભારતીયો વ્યક્તિગત પ્રયત્નોથી ભારતના પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે છે. જો એ દિશામાં કામ કરવામાં આવે તો ભારતનું પ્રવાસન વિશ્વ ટૂરિઝમમાં ટોપ પર આવી શકે છે. આજે સોશિયલ મીડિયાના કારણે તમારી જૂની યાદોને જીવીત રાખી શકો છો. જૂના મિત્રો, શાળાના સહપાઠીઓ, ગામના લોકોને મળી શકો છો, તેમને શોધો અને એ સ્મૃતિનો આનંદ અનોખો હોય છે. આપણે આ ટેક્નોલોજીનો ઉપયોગ એ વાત માટે સહેલાયથી કરી શકીએ છીએ કે તમે તમારી ભૂમિ સાથો જોડાઓ, તો તમે ગમે ત્યાં હોવ પણ તેના માટે કંઇકને કંઇક કરવાનો પ્રયાસ કરશો.

વતન સેવા પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, તેનાથી તમને શક્તિ મળશે. અહીં આવીને દરેક વ્યક્તિ ઉદ્યોગ કરે એ જરૂરી નથી પરંતુ કંઇકને કંઇક મહત્વનું અને જરૂરી કામે પોતાના શહેર અને વતન માટે કરી શકે છે. વિદેશમાં રહેતા લોકો માટે તેમની સૌથી મોટી સમસ્યા સેકન્ડ જનરેશન હોય છે, પરંતુ આપણે ટેક્નોલોજીના માધ્યમથી બાળકોને અહીં ફ્રેન્ડ બનાવીને આપણી આવનારી પેઢીને આપણી ભૂમિ સાથે જોડી શકીએ છીએ.

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય 2014માં સ્પેશિયલ ઇન્ટરેક્ટ્રિવ સેશનને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતે હાસલ કરેલી સિદ્ધિ અને આવનારા સમયમાં ગુજરાતમાં વિકાસ ક્ષેત્રમાં શુ પ્રગતિ કરવામાં આવનારી છે તે અંગે જણાવ્યું હતું, તેમજ પ્રવાસી ભારતીયોને દેશના ટૂરિઝમમાં સહાયતા કરવા અનુરોધ કર્યો હતો.

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

આ તકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, પહેલા એવું વિચારવામાં આવતું હતું કે અર્બનાઇઝેશન એ એક સમસ્યા છે, પરંતુ ગુજરાતે એ દિશામાં પગલાં ભર્યા અને વિચાર બદલ્યા, ગુજરાતે અર્બનાઇઝેશનને ઓપોર્ચ્યુનિટી ગણાવી, ત્યારબાદ દેશ અને રાજ્યોએ પણ એ દિશામાં કામ શરૂ કર્યું છે.

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

ગુજરાત હાલમાં છ નવા શહેરો બનાવવાની દિશામાં આગળ છે, આધુનિક શહેર બનાવવા છે. હોલિસ્ટિક એપ્રોચ કેવી રીતે થાય. અમદાવાદથી 80 કિમી દૂર ધોલેરા બની રહ્યું છે. તેને શાંધાઇ કરતા પણ મોટી સાઇઝમાં બનાવવાનું છે. આ નવા કોન્સેપ્ટના કારણે મોટી માત્રામાં ભારત સરકાર સાથે અમદાવાદથી મુંબઇ વચ્ચે બૂલેટ ટ્રેનનું કેવી રીતે નિર્માણ કરવામાં આવે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયા કિનારો છે. જેને ડેવલોપ કરવામાં આવી રહ્યો છે.

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

જો પ્રવાસન ક્ષેત્રમાં ધ્યાન આપવામાં આવે તો તેનાથી ઇકોનોમીને ઘણું જ બળ મળી શકે છે. વિદેશમાં રહેતા ભારતીયો વ્યક્તિગત પ્રયત્નોથી ભારતના પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે છે. જો એ દિશામાં કામ કરવામાં આવે તો ભારતનું પ્રવાસન વિશ્વ ટૂરિઝમમાં ટોપ પર આવી શકે છે.

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

આજે સોશિયલ મીડિયાના કારણે તમારી જૂની યાદોને જીવીત રાખી શકો છો. જૂના મિત્રો, શાળાના સહપાઠીઓ, ગામના લોકોને મળી શકો છો, તેમને શોધો અને એ સ્મૃતિનો આનંદ અનોખો હોય છે.

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

આપણે આ ટેક્નોલોજીનો ઉપયોગ એ વાત માટે સહેલાયથી કરી શકીએ છીએ કે તમે તમારી ભૂમિ સાથો જોડાઓ, તો તમે ગમે ત્યાં હોવ પણ તેના માટે કંઇકને કંઇક કરવાનો પ્રયાસ કરશો.

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

‘NRIsની એક પહેલ ને છવાઇ જશે વિશ્વમાં ભારતનુ પ્રવાસન’

વતન સેવા પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, તેનાથી તમને શક્તિ મળશે. અહીં આવીને દરેક વ્યક્તિ ઉદ્યોગ કરે એ જરૂરી નથી પરંતુ કંઇકને કંઇક મહત્વનું અને જરૂરી કામે પોતાના શહેર અને વતન માટે કરી શકે છે.

English summary
Narendra Modi is addressing a Special Interactive Session at Pravasi Bharatiya Divas 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.