પીએમ મોદીની આજે સવારે 11 વાગે રેડિયો પર ‘મન કી બાત’

Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર આજે 25 મી વાર 'મન કી બાત' માધ્યમથી દેશને સંબોધન કરશે. આ કાર્યક્રમ સવારે 11 વાગે આકાશવાણી અને દૂરદર્શનની બધી ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.

modi


ઉલ્લેખનીય છે કે પીએમ મોદી રેડિયો પર દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમ દ્વારા જુદા જુદા મુદ્દાઓ પર વાત કરે છે. આ વખતે મોદી દિવાળીના અવસરે દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત જવાનોના મનોબળ અંગે વાત કરશે. આ પહેલા પણ પીએમ મોદીએ નરેન્દ્ર મોદી એપ પર આપણા જવાનોને દિવાળીનો સંદેશ મોકલવાની અપીલ કરી હતી.

English summary
Modi on radio at 11 o’clock for man ki bat
Please Wait while comments are loading...