મોન્સુન અપડેટઃ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
ચોમાસુ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ઉત્તર મધ્યપ્રદેશ પરથી પસાર થઈ રહ્યુ છે જે પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યુ છે.
ચોમાસુ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ઉત્તર મધ્યપ્રદેશ પરથી પસાર થઈ રહ્યુ છે જે પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યુ છે.

હવે ડિપ્રેશન ઉત્તરપશ્ચિમ ઝારખંડ અને આસપાસના પ્રદેશો પર છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધવાની અપેક્ષા છે જે ધીમેધીમે નબળી પડીને લો-પ્રેશર વિસ્તારમાં ડેવલપ થશે.
ભારતીય હવામાન વિભાગે મંગળવારના બુલેટિનમાં આગહી કરી છે કે ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના પ્રદેશો પરનું લો પ્રેશર યથાવત રહેશે. વળી, તેની સાથેનું સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમેધીમે પશ્ચિમઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે જેના લીધે આવતા 2-3 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારેથી ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અંતરિયાળ મહારાષ્ટ્રના પૂર્વ ભાગો અને ઉત્તર ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમ તેમાં વધુમાં જણાવવામાં આવ્યુ હતુ.
ભારતીય હવામાન વિભાગની આ ચોમાસાની વહેંચણીની આગાહી મુજબ પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારેથી અત્યંત ભારે વરસાદ, ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ, આસામ અને મેઘાલય, સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટક, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, જમ્મૂ અને કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
