ઇંટરનેટ પર વાયરલ બની આ 'ડર્ટી પિક્ચર'!
પણજી, 25 માર્ચ: હંમેશા લોકોને એવું કહેતા જોવામાં આવ્યું છે કે મનફાવે તેમ રોમાંસ કરવો હોય તો ગોવા પહોંચી જાવ. આવું જ કંઇક કરવા માટે મધ્ય પ્રદેશનું એક કપલ ગોવા પહોંચી ગયું, પરંતુ તેમને મનફાવે તેમ રોમાંસ કરવું મોંઘુ પડી ગયું. આ કપલે ટ્રાફીકનો નિયમ તોડ્યો, ગોવા પોલીસે તેમને શોધી કાઢ્યા અને તેમને દંડ પણ ફટકાર્યો.

HAVE SEX WHILE RIDING A BIKE.. NO ONE WILL STOP YOU.... THIS IS GOA..... This broad daylight sex show took place right...
Posted by Vishnu Surya Wagh on Sunday, March 22, 2015
યુવકે માત્ર મોજા અને ટી-શર્ટ પહેર્યા હતા
ફોટોમાં જે યુવક બાઇક ચલાવી રહ્યો છે તેણે માત્ર ટી-શર્ટ અને મોજા જ પહેર્યા હતા. યુવતી બાઇકની ટાંકી પર અશ્લિલ સ્થિતિમાં સૂઇ ગઇ હતી. આ બંને કપલ ઘણા કલાકો સુધી ગોવાના માર્ગો પર ફરતા રહ્યા.












Click it and Unblock the Notifications
