Pics: ખ્વાજા સાહેબની મજાર પર નકવીએ ચઢાવી મોદીની ચાદર
અજમેર, 22 એપ્રિલ: આજે લઘુમતી મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ અજમેરમાં ખ્વાજા સાહેબની દરગાહ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ચાદર ચઢાવી અને દેશના લોકો માટે સલામતીની દુઆ માગી. નકવીએ ખ્વાજા સાહેબની દરગાહ પર નમાઝ પણ અદા કરી અને એક સાફો પણ પહેર્યો.














Click it and Unblock the Notifications
