મુંબઈમાં વરસાદે હાલત બગાડી, 5 ટ્રેનો રદ
મુંબઈમાં છેલ્લા બે દિવસથી સતત થઇ રહેલા ભારે વરસાદે લોકોનું જીવન ખુબ જ મુશ્કિલ બનાવી દીધું છે. વરસાદને કારણે રેલવે ટ્રેક અને રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે.
મુંબઈમાં છેલ્લા બે દિવસથી સતત થઇ રહેલા ભારે વરસાદે લોકોનું જીવન ખુબ જ મુશ્કિલ બનાવી દીધું છે. વરસાદને કારણે રેલવે ટ્રેક અને રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. જેને કારણે મુંબઈની ઝડપ પર બ્રેક લાગી ગયો છે. સોમવારે ખાડામાં અથડાઈને એક મહિલા બાઈકની નીચે પડી ગયી જેમાં તેની મૌત થયી હતી. પાણી ભરાઈ જવાને કારણે રેલ સેવા અને ડબ્બાવાળા સેવા પણ બંધ થઇ ગયી છે. હવામાન વિભાગ ઘ્વારા જણાવ્યા અનુસાર હાલમાં 1-2 દિવસ સુધી વરસાદથી રાહત મળે તેવા કોઈ પણ સંકેત નથી દેખાઈ રહ્યા. અહીં વાંચો મુંબઈ વરસાદનું લાઈટ અપડેટ....

ભારે વરસાદને કારણે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના કિંગ્સ સર્કલ પર પાણી ભરાયું, ઘણી ગાડીઓ ફસાઈ, રસ્તાઓ પર જામ લાગ્યો.
#Mumbai: Water-logging at Kings Circle on Eastern Express Highway due to heavy rains. #MumbaiRains pic.twitter.com/srAuXDMZox
— ANI (@ANI) July 10, 2018
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઈડ, લોકોની દરિયાની નજીક નહીં જવા માટે સલાહ, પ્રશાશન એલર્ટ.
#WATCH High tide in Mumbai as heavy rain lashes the city #MumbaiRains pic.twitter.com/Cvvi459XSg
— ANI (@ANI) July 10, 2018












Click it and Unblock the Notifications
