તો આ છે સફેદ બંગાળ ટાઇગરના અનોખા રંગનું કારણ

white-tiger
બેઇજિંગ, 24 મેઃ તાજેતરમાં વાઘ સંદર્ભે એક નવું અધ્યયન કરવામાં આવ્યું છે. નવા કરવામાં આવેલા આ અધ્યયન અનુસાર સફેદ બંગાળ ટાઇગરનો સુંદર દુધિયા રંગ એખ પિગમેન્ટ જીનમા માત્ર એક બદલાવના કારણે થાય છે.

બંગાળ ટાઇગરની સેફદ પ્રજાતિ ભારતના જંગલોમાં જોવા મળે છે અને તે પોતાના અનોખા રંગના કારણે હંમેશા લોકોના કુતુહલનો વિષય બની રહ્યાં છે.

વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા આ નવા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, એક જ્ઞાત પિગમેન્ટ જીનમાં માત્ર એક બદલાવ તેમના આ અનોખા રંગનું કારણ છે. ચીનના પેકિંગ વિશ્વવિદ્યાલયના શૂ-જિન લુઓની આગેવાની હેઠળ શિઓ શૂ, રિક્વિંગ લી અને તેમના અન્ય સહયોગીઓએ આ જાણકારી મેળવી છે.

સફેદ વાઘના અનોખા રંગ પર કરવામાં આવેલા આ નવા અધ્યયનને એક પત્રિકામાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X