For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની કાશી રેલી જુઓ ટ્વિટરની નઝરે

|
Google Oneindia Gujarati News

વારાણસી, 20 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના રાજા તાલાબ મેદાનમાં વિજય શંખનાદ રેલી સંબોધિતને સંબોધી હતી, મોદીની રાજ્યમાં આ પાંચમી રેલી હતી. નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, પૂર્વ અધ્યક્ષ મુરલ મનોહર જોશી તેમજ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓએ પણ આ રેલીમાં હાજરી આપી હતી.

નરેન્દ્ર મોદીને સાંભળવા માટે લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા હતા. આખું મેદાન પ્રેક્ષકોથી છલોછલ ભરાઇ ગયું હતું. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને રાજ્યની અખિલેશ સરકાર પર પ્રહાર કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે 'જે લોકો ગંગાને કે ગરીબોનને નથી સંભાળી શકતા તો દેશને કેવી રીતે સંભાળી શકશે.' મોદીએ જણાવ્યું કે જનતા ઇચ્છે તો એક ચા વેચનાર તો શું પરંતુ ખેતરમાં કામ કરનાર એક મજૂર અથવા રસ્તા પર કામ કરતો એક ચપ્પલવાળો પણ દેશનો વડાપ્રધાન બની શકે છે.

નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ રેલીને સંબોધતા પહેલા બાબા વિશ્વનાથ અને સંકટ મોચન મંદિરના દર્શન કર્યા હતા. પોતાના ખાસ વિમાન દ્વારા નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ સવારે લગભગ 11 વાગ્યે બાવતપુર એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા બીએચયૂ પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી મંદિરે દર્શન કરવા માટે રવાના થયા હતા.

રેલીની સુરક્ષા માટે યૂપી પોલીસની સાથે ગુજરાત પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળ પણ બંદોબસ્તમાં ખડે પગે રહી હતી. રેલીસ્થળ પર 2400થી વધારે પોલીસકર્મીઓએ પોતાની ફરજ અદા કરી હતી. મોદીની ઉત્તર પ્રદેશમાં આ પહેલી રેલી હશે. આ પહેલા કાનપુર, ઝાંસી, બહરાઇચ અને આગ્રામાં તેમની રેલી થઇ ચૂકી છે.

નરેન્દ્ર મોદીની વારાણસી રેલીને જુઓ ટ્વિટરની નઝરે...

મોદીની વારાણસીમાં શંખનાદ રેલી...

નરેન્દ્ર મોદીએ ભારે સુરક્ષા વચ્ચે વારાણસીમાં શંખનાદ રેલીને સંબોધી હતી. જેમાં તેમણે કેન્દ્રની કોંગ્રેસ અને રાજ્યની સપા સરકારને પોતાના નિશાના પર લીધી હતી, મોદીને સાંભળવા હજારોની સંખ્યામાં લોક મેદની ઉમટી પડી હતી.

English summary
Narendra Modi In Kashi, trends on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X