ટ્વિટર પર લોકોને યાદ આવ્યો મોદીનો અમેરિકાનો પ્રથમ પ્રવાસ

નવી દિલ્હી: વડાપ્રધન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમવાર અમેરિકાના પ્રવાસ પર જઇ રહ્યાં છે. વડાપ્રધાનમંત્રી અમેરિકાના પ્રવાસને લઇને ચોતરફ ચર્ચા છે. આ દરમિયાન માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર તેમના તે પ્રવાસના ફોટોગ્રાફ્સનો ટેંડ ચાલી રહ્યો છે જે તેમના સૌથી પ્રથમ અમેરિકા પ્રવાસના ફોટા છે.

નરેન્દ્ર મોદી જ્યારે એક સાધારણ ભાજપ કાર્યકર્તા હતા તે વર્ષ 1993માં પ્રથમવાર અમેરિકા ગયા હતા. તે સમયે તે કેટલાક મિત્રોની સાથે પ્રથમ વાર અમેરિકા ગયા હતા અને ખૂબ ઓછા લોકો તેમને ઓળખતા હતા. ટ્વિટર પર જે ફોટોગ્રાફ શેર કરવામાં આવી રહ્યં છે તેમાં સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી તે સમયે અમેરિકામાં પોતાના મિત્રો સાથે ખૂબ સેર સપાટા કર્યા હતા.

મિત્રોની સાથે સમુદ્રી તટ પર મસ્તીથી માંડીને બાઇક પર ફોટો પડાવતાં જોઇ શકાય છે. નરેન્દ્ર મોદીનો પોતાના મિત્રોની સાથે મસ્તી કરતાં હોય એવો દુર્લભ ફોટો છે. વડાપ્રધાનમંત્રી ઘણીવાર પોતાના સાક્ષાત્કારમાં કહી ચૂક્યાં છે કે તેમને સારા કપડાં પહેરવાનો અને ફરવાનો ખૂબ શોખ છે. જો કે 1993થી માંડીને 2014 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા પ્રકારના રાજકીય સફર પાર પાડ્યો છે.

ભારતની ગુજરાત એકમના રાષ્ટ્રીય કાર્યકારણી અધ્યક્ષ માંડીને ગુજરાતના મુખ્યમંત્રીના પદને સારી પેઠે સંભાળનાર નરેન્દ્ર મોદી હવે જ્યારે વડાપ્રધાન તરીકે જઇ રહ્યાં છે તો આશા છે કે તે આ વખતે પણ કંઇક સફળતા પ્રાપ્ત કરીને પરત ફરશે.

બાઇક પર ફોટો પડાવતાં મોદી

બાઇક પર ફોટો પડાવતાં મોદી

મિત્રોની સાથે સમુદ્રી તટ પર મસ્તીથી માંડીને બાઇક પર ફોટો પડાવતાં જોઇ શકાય છે. નરેન્દ્ર મોદીનો પોતાના મિત્રોની સાથે મસ્તી કરતાં હોય એવો દુર્લભ ફોટો છે.

યુનિવર્સલ સ્ટુડિયોની મુલાકાત

1993માં અમેરિકાન પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ યુનિવર્સલ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી.

વર્ષ 1993માં પ્રથમવાર અમેરિકા ગયા હતા

વર્ષ 1993માં પ્રથમવાર અમેરિકા ગયા હતા

નરેન્દ્ર મોદી જ્યારે એક સાધારણ ભાજપ કાર્યકર્તા હતા તે વર્ષ 1993માં પ્રથમવાર અમેરિકા ગયા હતા.

મોદીનો અમેરિકા પ્રવાસ

મોદીનો અમેરિકા પ્રવાસ

અમેરિકામાં મિત્રો સાથે મોજમસ્તી કરતાં નરેન્દ્ર મોદી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X