'હુંકાર રેલી'માં નરેન્દ્ર મોદી ભાગ નહીં લે: સુશીલ મોદી

સુશીલ મોદીએ એક ઇન્ટર્વ્યુંમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સુશીલ મોદીના તાજેતરના ખુલાસા બાદ નરેન્દ્ર માદીના બિહાર આવવાની અને નહીં આવવાની તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે.
સીપી ઠાકુરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી આવશે
અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર પ્રદેશ બીજેપી અધ્યક્ષ ડો. સી.પી.ઠાકુરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી હુંકાર રેલીમાં ભાગ લેશે. તેમના આવા નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.












Click it and Unblock the Notifications
