For Daily Alerts

છત્તીસગઢના કાંકેરમાં નક્સલવાદીઓએ ડીઝલ ટેન્કર ઉડાવ્યું, 3નાં મોત
છત્તીસગઢના કાંકેરમાં નક્સલવાદીઓએ ડીઝલ ટેન્કર ઉડાવ્યું, 3નાં મોત
રાયપુરઃ છત્તીસગઢના કાંકેરમાં નક્સલી હુમલામાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા. કાંકેર જિલ્લામાં નક્સલીઓએ મિની ડીઝલ ટેન્કરને આઈઈડી બ્લાસ્ટમાં ઉડાવી દીધું. આ ધમાકામાં ટેન્કર સવાર સહિત ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. પોલીસ મુજબ કાંકેર જિલ્લાના તાડોકી પોલીસ ક્ષેત્રના ગામ પતકાલબેડા પાસે નક્સલવાદીઓએ ડીઝલ ટેન્કરને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવ્યા બાદ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
ગુજરાત: જેલમાં કેદીઓને મળવા પરિવાર પાસેથી 500 રૂપિયાની વસૂલી
Comments
English summary
naxals blew diesel tanker in chhattisgarh, 3 died
Story first published: Tuesday, September 24, 2019, 14:41 [IST]