વધુ એક એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમત

નવી દિલ્હી, 15 મેઃ દેશમાં કેન્દ્રમાં કોની સરકાર બનશે તેને લઇને અગાઉ કેટલીક સમાચાર ચેનલો દ્વારા એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં એનડીએને બહુમતી મળી શકે છે અને તે કેન્દ્રમાં સરકાર બનાવશે તેવું તારણ નીકળ્યું હતું. હવે વધુ એક ચેનલ દ્વારા સર્વે હાથ કરવામાં આવ્યો છે, જેમાં એનડીએને 279ની આસપાસ બેઠકો મળશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.

આ સર્વે એનડી ટીવી અને હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. આ સર્વે અનુસાર દેશભરની 543 બેઠકોમાંથી ભાજપના નેતૃત્વ હેઠળનું એનડીએ પૂર્ણ બહુમત મેળવે તેવા અનુમાન લગાવી રહ્યાં છે. એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 279, કોંગ્રસનેા નેતૃત્વ હેઠળના યુપીએને 103 અને અન્યના ખાતામાં 161 બેઠકો જઇ શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા રાજ્યમાં કયા પક્ષને કેટલી બેઠકો મળશે.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

ટીડીપી+ને 13 બેઠકો, વાયએસઆરસીને 12, કોંગ્રેસને 0 બેઠકો.

તેલંગણા

તેલંગણા

ટીઆરએસને 11, કોંગ્રેસ+ 3, ટીડીપી+ 2 અને એમઆઇએમને 1 બેઠક.

તમિળનાડુ

તમિળનાડુ

એડીએમકેને 32, ડીએમકે+ 5, ભાજપ+ 2 અને કોંગ્રેસને 0 બેઠક.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

ભાજપને 24, કોંગ્રેસને 5 અને બીએસપીને 0 બેઠક.

છત્તીસગઢ

છત્તીસગઢ

ભાજપને 9 અને કોંગ્રેસને 2 બેઠક.

રાજસ્થાન

રાજસ્થાન

ભાજપને 21 અને કોંગ્રેસને 3 બેઠક તથા અન્યને 1 બેઠક.

ઓરિસ્સા

ઓરિસ્સા

બીજેડીને 13, ભાજપને 5 અને કોંગ્રેસને 3 બેઠક.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

ભાજપ+ 32, કોંગ્રેસ+ 13 અને એમએનએસને 1 બેઠક.

કર્ણાટક

કર્ણાટક

ભાજપને 16, કોંગ્રેસને 10 અને જીડીએસને 2 બેઠક.

 કેરળ

કેરળ

યુડીએપને 10, એલડીએફને 10 બેઠક.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

ટીએમસી 30, લેફ્ટ 7, કોંગ્રેસ 4 અને ભાજપ 1 બેઠક.

આસામ

આસામ

ભાજપ 6, કોંગ્રેસ+ 6 અને એયુડીએફને 2 બેઠક.

ગુજરાત

ગુજરાત

ભાજપ 22 અને કોંગ્રેસને 4 બેઠક.

દિલ્હી

દિલ્હી

ભાજપ 5, આપ 2 અને કોંગ્રેસને 0 બેઠક.

પંજાબ

પંજાબ

કોંગ્રેસને 6, એસએડી+ 5 અને આપને 2 બેઠક.

હરિયાણા

હરિયાણા

ભાજપ+ 7, કોંગ્રેસ 2 અને આઇએનએલડીને 1 બેઠક.

ઝારખંડ

ઝારખંડ

ભાજપને 12, કોંગ્રેસ+ 1 અને અન્યને 1 બેઠક.

બિહાર

બિહાર

ભાજપ+ 22, આરજેડી+ 14 અને જેડીયુ+ 4 બેઠક.

 ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ભાજપ+ 56, સપા 12, બસપા 8 અને કોંગ્રેસ+ 4 બેઠક.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X