આજે નીતિશ ફરી બની શકે છે બિહારના મુખ્યમંત્રી
નવી દિલ્હી/પટણા (વિવેક શુક્લા): શું આજે નીતિશ કુમારના બિહારના મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઇ જશે? શું તેમને ગવર્નર કેશરીનાથ ત્રિપાઠી મુખ્યમંત્રી પદની શપથ લેવાનો સમય આપશે? આ બંને સવાલ આજે પટણાથી લઇને દિલ્હીના રાજનૈતિક ગલિયારામાં ઊઠી રહ્યા છે.

130 વિધાયકોનો સાથ
આની વચ્ચે, જેડીયૂ પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહએ ગઇકાલે રાજ્યપાલને 130 વિધાયકોના સમર્થનનો પત્ર સોંપ્યો.

નીતિશ બની શકે છે મુખ્યમંત્રી
આની વચ્ચે બિહાર વિધાનસભાના અધ્યક્ષ ઉદય નારાયણ ચોધરીએ નીતિશ કુમાર જેડીયૂ વિધાયક દળના નવા નેતાના રૂપમાં સાન્યતા આપી દીધી છે, જ્યારે જીતન રામ માંઝીને પૂર્વ મુખ્યમંત્રી માનવામાં આવ્યા છે.

રાજધાનીમાં બિહાર ભવનના સૂત્રો અનુસાર, બિહારમાં આજે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવાનો સમય મળી શકે છે.












Click it and Unblock the Notifications
