For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે હીરો ધરતીમાં નહીં, લેબમાં માત્ર 24 કલાકમાં બની જશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 28 એપ્રિલ : કહેવાય છે કે હીરો ધરતીના પેટમાં જેટલા સમય સુધી વધારે રહે તેટલી જ તેની કિંમત વધારે હોય છે. આપણે જાણીએ છીએ એમ હીરા હજારો વર્ષો સુધી ધરતીની અંદર જ રહીને બને છે. આ કીમતી પત્થરોને તેની ચમક અને દુર્લભતાના આધારે કિંમતી ગણવામાં આવે છે. હવે ધરતીના પેટાળમાં સદીઓ સુધીને રહ્યા બાદ હીરા તૈયાર થવાની પ્રક્રિયા ભૂતકાળ બની જશે. હવે લેબમાં માત્ર 24 કલાકમાં જ જોઇએ તેવો હીરો બનાવી શકાશે.

લેબમાં ખાસ પ્રેશરકૂકરની મદદથી બને છે હીરા

વાસ્તવમાં વિજ્ઞાનીઓએ હવે એવું પ્રેશર કૂકર તૈયાર કર્યું છે કે તે હીરાને માત્ર 24 કલાકના સમયમાં જ તૈયાર કરી દેતું હોય છે. આ ટેકનોલોજીની મદદથી તમે કોહીનુર હીરાને મેળવવા માટે ઓર્ડર આપ્યો નથી અને બીજા દિવસે કોહીનર હીરો તમારા હાથમાં આવી જશે. આર્ટિફિશિયલ હીરાની વાત હવે સામાન્ય છે, તેમાં નવાઇ પામવા જેવું પણ કશું નથી. જો કે લેબમાં હીરા તૈયાર કરવાની વાત નવી છે.

કુદરતી અને લેબના હીરામાં ભેદ પારખવો અસંભવ

લેબમાં તૈયાર થતા હીરાઓએ જે રીતે પરિપૂર્ણતા પ્રાપ્ત કરી છે તેને ખરેખર અજાયબી જ કહી શકાય. આ અંગે જ્વેલર્સના સંગઠને જણાવ્યું છે કે છેવટે તેમને એવા હીરા બનાવવામાં સફળતા મળી ગઇ છે જે 'ટોપ નેચરલ હીરા જેવા' ગુણ ધરાવે છે. આ હીરાની ખાસિયત એ છે કે તેને આંખોથી તો નહીં જ, પરંતુ મેગ્નિફાઇંગ ગ્લાસની મદદથી પણ કુદરતી હીરાઓની વચ્ચેથી અલગ તારવી શકાશે નહીં.

કિંમત અડધી

કિંમત અડધી

લેબમાં તૈયાર થતા હીરાની અન્ય એક ખાસિયત એ પણ છે કે તેની કિંમત પ્રતિ કેરેટ રૂપિયા 7 લાખ હોય છે. જ્યારે કુદરતી હીરાની પ્રતિ કેરેટ કિંમત રૂપિયા 15 લાખ હોય છે.

ગુણવત્તામાં સર્વોચ્ચ

ગુણવત્તામાં સર્વોચ્ચ

લેબમાં બનેલા હીરા આંતરિક રીતે દોષ હીન અને અંગમાં શ્રેષ્ઠતમ ગુણવત્તા ધરાવે છે. તેનું કટિંગ પણ સુંદર હોય છે. જ્યારે ફોકસ ધરાવતા હીરાની કિંમત રૂપિયા 1000થી રૂપિયા 3000 જેટલી વધારે હોય છે.

ભારતમાં ઉપલબ્ધતા

ભારતમાં ઉપલબ્ધતા

ભારતમાં લેબમાં બનેલા હીરા ગયા વર્ષના અંતમાં પહોંચ્યા હતા. માત્ર પાંચ - છ મહિનાના સમયગાળામાં જ તેનો બિઝનેસ પાટા પર ચઢી ગયો છે અને તેને નફાકારક માનવામાં આવે છે.

હીરા વેપારીઓ શું કહે છે?

હીરા વેપારીઓ શું કહે છે?

લેબમાં માનવ નિર્મિત હીરા અંગે ભારતના વેપારીઓનું માનવું છે કે ભારતમાં મોટા ભાગના લોકોને માનવ નિર્મિત હીરા અંગે ખાસ માહિતી નથી. આ કારણે ગ્રાહકોને છેતરી શકાય છે. આ કારણે અમે જુની જ્વેલરીના બદલામાં નવી જ્વેલરી એક્સચેંજ કરવાનું નહીં કહીએ. હીરાની જ્વેલરીમાં છેતરાવાય નહીં તે માટે સર્ટિફિકેટ લેવાનો આગ્રહ રાખવો જોઇએ.

શું છે માનવ નિર્મિત હીરાનો ફંડા?

શું છે માનવ નિર્મિત હીરાનો ફંડા?

ફ્લોરિડાથી સુરત સુધીમાં માનવ નિર્મિત હીરા તૈયાર કરી આપતી કંપનીઓ મશરૂમની જેમ ફૂટી નીકળી છે. લેબમાં હીરાના નિર્માણ માટે હીરાના પત્થરોને ઉચ્ચતમ તાપમાન પર વિશેષ યંત્રોની સાથે રાખવામાં આવે છે. તેના બે પ્રકાર છે. પહેલો પ્રકાર કેમિકલ વેપર ડિપોઝિશન (સીવીડી) અને બીજો પ્રકાર છે હાઇ પ્રેશર હાઇ ટેમ્પરેચર (એચપીએચટી).

શું છે પ્રક્રિયા?

શું છે પ્રક્રિયા?

લેબમાં હીરા બનાવવાની પ્રક્રિયા આમ તો કુદરતી પ્રક્રિયા જેવી જ છે. તેમાં એક નાનકડા નેચરલ હીરાને, જે એક બીજ જેવો હોય છે, કાર્બનથી ભરેલી ચેમ્બરમાં રાખવામાં આવે છે. તેના પર અનેક અન્ય ગેસ જેવા કે મિથેનને પ્રવાહિત કરવામાં આવે છે. 24 કલાકમાં આ ગેસ જમા થાય છે અને હીરામાં તેના પડ ઉપર પડ જામતા જાય છે અને તેના એટમ વધતા જાય છે. આ રીતે 24 કલાકમાં હીરો તૈયાર થઇ જાય છે. ત્યાર બાદ તેનું કટિંગ થાય છે.

આ હીરાની ખાસિયત એ છે કે તેને આંખોથી તો નહીં જ, પરંતુ મેગ્નિફાઇંગ ગ્લાસની મદદથી પણ કુદરતી હીરાઓની વચ્ચેથી અલગ તારવી શકાશે નહીં.

English summary
Now diamond is not take thousand years for its making, It is now created in just 24 hours in a lab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X