Danger : હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ !!!
લદ્દાખ, 29 મે : વિશ્વની સૌથી ઊંચી પર્વતીય ટોચ માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકોની ભીડ એ હદે વધી રહી છે કે હવે ત્યાં જામની સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ કારણે એક સમયે અજેય ગણવામાં આવતી આ ટોચ હવે સામાન્ય પર્વતારોહકો માટે પણ પહોંચવામાં દુનિયા મુઠ્ઠીમાં કરી લેવા જેવી સરળ બની ગઇ છે. એવરેસ્ટ પર વધતા જામને કારણે ત્યાં ગંદકી અને પ્રદુષણ વધ્યું છે. આ બાબત પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનું કારણ બની છે.
પર્વતારોહણનું વ્યાવસાયીકરણ
પર્વતારોહણના સાધનોમાં આવેલી પ્રગતિ અને શેરપા ગાઇડ્સના અથાક પ્રયત્નોને કારણે આજે મોટી સંખ્યામાં લોકો માઉન્ટ એવરેસ્ટ પર ચઢી શકવા સક્ષમ બન્યા છે. નેશનલ જિઓગ્રાફિકના આંકડા અનુસાર લગભગ બે દાયકા પૂર્વે એટલે કે 1990માં માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળતા મેળવનારા પર્વતારોહીઓનું પ્રમાણ 18 ટકા હતું. આજે 2012માં પ્રમાણ વધીને 56 ટકા થઇ ગયું છે. વર્ષ 2012માં એક દિવસમાં સરેરાશ 234 પર્વતારોહકો ચોટી પર પહોંચી રહ્યા છે. જ્યારે વર્ષ 1983માં આ સંખ્યા 8 અને એક દાયાકા બાદ તે 40 હતી. પર્વતારોહકોની વધતી ભીડને કારણે હવે ફરિયાદ ઉઠી રહી છે કે તેમને ચોટી પર પહોંચવા માટે બેથી અઢી કલાકની રાહ જોવી પડે છે. આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે ચર્ચાઓ શરૂ થઇ છે, વિકલ્પો અને સૂચનો આવી રહ્યા છે પણ ઉકેલ મળવાનું નામ લેતો નથી.
બાળકથી બુઢ્ઢાઓ સૌની પહોંચમાં એવરેસ્ટ
પશ્ચિમના દેશોમાં લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે 10,000થી 1,00,000 ડોલર સુધીની ચૂકવણી કરવા તૈયાર હોય છે. જેના કારણે બેઝ કેમ્પની આસપાસ પર્યટન ઉદ્યોગનો વિકાસ થયો છે. હવે એવરેસ્ટ સર કરવો એટલો સરળ છે કે 1953 બાદ અત્યાર સુધીમાં 3000 લોકો ત્યાં પહોંચી શક્યા છે. જેમાં કેલિફોર્નિયાનો 13 વર્ષીય જોર્ડન રોમેરો અને જાનાનના 80 વર્ષના વૃદ્ધ યુચિરો મિયુએરાનો સમાવેશ પણ થાય છે.
વધતી ભીડને કારણે એવરેસ્ટ પર કેવી સ્થિતિ સર્જાઇ છે આવો જોઇએ તસવીરોમાં...

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
દુનિયાનું સ્વર્ગ માઉન્ટ એવરેસ્ટ

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
માઉન્ટ એવરેસ્ટનું સૌંદર્ય આંખોને ઠારે છે...

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
પર્વતારોહકોના સપના સમાન આ 'હિલેરી સ્ટેપ' સુધી પહોંચવા હવે બેથી અઢી કલાક રાહ જોવી પડે છે...

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
માઉન્ટ એવરેસ્ટ સર કરનારાઓની વધતી સંખ્યાનો આ છે આંકડાકીય પુરાવો...

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
માઉન્ટ એવરેસ્ટનો કેમ્પ રૂટ...

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
માઉન્ટ એવરેસ્ટ સર કરવા નીકળેલા પર્વતારોહીઓની ભીડ એક લાઇનમાં આગળ વધી રહી છે...

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકોની ભીડ...

માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહક

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકનો સામાન લઇ જતા યાક...

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકની ભીડ...

માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકએ નાખેલા કચરાથી ગંદકી વધી છે...

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકએ નાખેલા કચરાથી ગંદકી અને પ્રદૂષણ વધ્યું છે...

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
માઉન્ટ એવરેસ્ટ...

હવે એવરેસ્ટ પર પણ વધી રહેલી ભીડથી સર્જાય છે જામ
માઉન્ટ એવરેસ્ટ...
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

Click it and Unblock the Notifications