For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એનઆરસી આડમાં માહોલ ખરાબ કરવાની કોશિશ: રાજનાથ સિંહ

આસામમાં નાગરિકતાને લઈને શરુ થયેલો વિવાદ હવે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. સંસદના બંને સદનમાં આ મુદ્દે ટીએમસી ઘ્વારા હંગામો ચાલુ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આસામમાં નાગરિકતાને લઈને શરુ થયેલો વિવાદ હવે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. સંસદના બંને સદનમાં આ મુદ્દે ટીએમસી ઘ્વારા હંગામો ચાલુ છે. ગુરુવારે આસામ જઈ રહેલા તુલમૂલ કોગ્રેસના 6 સાંસદ અને 2 વિધાયકને સિલચર એરપોર્ટ પર હિરાસતમાં લીધા પછી શુક્રવારે ટીએમસી સાંસદ સોગંદ રાયે આ મુદ્દે ચર્ચા માટે લોકસભામાં નોટિસ આપ્યું.

rajnath singh

નીચે વાંચો સંસદની કાર્યવાહીની લાઈવ અપડેટ..

Newest First Oldest First
12:23 PM, 3 Aug

એનઆરસી ઘ્વારા દેશમાં ડરનો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે, જે નિંદનીય છે: રાજનાથ સિંહ
12:23 PM, 3 Aug

હું ફરી આ વાત કહું છું કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈની પણ સામે બળપૂર્વક કાર્યવાહી નહીં કરવામાં આવે: રાજનાથ સિંહ
12:21 PM, 3 Aug

એનઆરસી પ્રક્રિયામાં સુપ્રિમકોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી છે. આ ફક્ત ડ્રાફ્ટ છે, આ ફાઇનલ નથી. જે લોકોનું નામ ડ્રાફ્ટમાં નથી તેમને અપીલ કરવાની પુરેપુરી તક આપવામાં આવશે: રાજનાથ સિંહ
12:19 PM, 3 Aug

એનઆરસી પ્રક્રિયામાં ભેદભાવનો આરોપ ખોટો છે. કેટલાક લોકો એનઆરસી આડમાં માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે: રાજનાથ સિંહ
12:18 PM, 3 Aug

એનઆરસી પ્રક્રિયા 1985 દરમિયાન આસામ કરાર હેઠળ તે સમયે જ શરુ થયી હતી જયારે રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા: રાજનાથ સિંહ

English summary
Parliament Monsoon Session Assam NRC Lok Sabha Rajya Sabha Live Update Friday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X