પેટ્રોલ ત્રણ રૂપિયા સસ્તું, મધરાતથી નવો ભાવ લાગુ

નોંધનીય છે કે 16 એપ્રિલના રોજ સરકારે પેટ્રોલના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા ઘટાડાના કારણે ઓઇલ કંપનીયોએ પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો હતો. જેના માટે ઓઇલ કંપનીઓની એક સમીક્ષા બેઠક દરમિયાન આનો સીધો ફાયદો જનતાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલા 1 એપ્રિલના રોજ પણ ઓઇલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 85 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે.
શહેર અને નવો ભાવ(રૂ. પ્રતિ લિ.)
ચેન્નાઇ- 65.90
હૈદરાબાદ- 68.86
કોલકતા- 70.35
બેંગ્લોર- 69.35
મુંબઇ- 69.73
દિલ્હી- 63.09












Click it and Unblock the Notifications
