પેટ્રોલની કિંમતોમાં 50 પૈસા સુધીનો થઇ શકે છે ઘટાડો

petrolpump
નવી દિલ્હી, 13 એપ્રિલઃ કાચા તેલની કિંમતમાં થતાં ઘટાડાથી આવનારા દિવસોમાં પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ પર 50 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઓછી થવાના કારણે તેલ કંપનીઓ ટૂંક સમયમાં રાહતની ઘોષણા કરી શકે છે. કંપનીઓ 15 એપ્રિલે તેલના ભાવની સમીક્ષા કરશે.

નોંધનીય છે કે, એક એપ્રિલના પેટ્રોલની કિંમતમાં 85 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા 15 માર્ચે ઓયલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલની કિંમતોમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત અત્યારે 95 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઇ છે. ભારતીય બાસ્કેટમાં તે 103 ડોલર પ્રતિ બેરલ બેસે છે. આ કંપનીઓ માટે કિંમતમાં 50 પૈસા સુધીના ઘટાડાની આશા રાખવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X