Mann ki Baat: PM મોદી મોન કી બાતનો 103 માં એપિસોડ આજ, સવારે 11 વાગે થશે પ્રસારીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ પોતાના મન કી બાત પ્રોગ્રામ દ્વારા દેશ વાસીઓને સંબંોધિત કરશે. પીએમ મોદીના મન કી બાતઆ 103 માં એપિસોડ છે. આ કાર્યક્રમને સવારે 11 વાગે ટેલિક્સાસ્ટ કરવામાં આવશે. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવામાટે લોકોમાં ખઆસ ઉત્સાહ રહશે.

વર્ષ 2014 માં શરુ કરવામાં આવેલ મન કી બાત કાર્યક્રમને દેશના કરોડો જનતા સાંભળે છે. આઇઆઇએમ રોહતકના અધ્યયનમાં કહેવામાં આવ્યુ હતુ કે, આ કાર્યક્રમને 23 કરોડ લોકોએ નિયમિત રુપથી સાંભળે છે. જ્યારે આ દેશના 98 ટકા લોકો જામે છે. આ કાર્યક્રમ બિન રાજકીય છે.
પીએમ મોદીની મન કી બાત 3 ઓક્ટોોબર 2014 માં શરુ થઇ હતી. અને દર મહિનાના અંતિમ રવિવારે સવારે 11 વાગે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં 30 એપ્રિલ 2023ના 100 એપિસોડ પુરો કર્યો હતો. 22 ભારતીય ભાષાઓ અે 29 બોલી સીવાય મન કી બાત 11 વિદેશી ભાષાઓમાં બ્રોડકાસ્ટ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
