PM Modi Mann ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 101માં એપિસોડમાં દેશવાસીઓને કરશે સંબોધિત
PM Modi Mann ki Baat: કારયક્રમમાં ઘણી એવી ઘટનાઓનું ઉલ્લેખ કરે છે. જેમા જનતાનો સીધો સાથે જોડાયેલા અનુભવ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતના 101 માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કરશે.

આ પહેલા એપ્રિલના અંતિમ રવિવારે પીએમ મોદીએ મન કી બાદ કાર્યક્રમને લઇને ખાસ ઉત્સાહનો મહાલો બનાવ્યો હતો. આ આયોજનને દેશ વિદેશમાં ખાસ આયોજનના માધ્યમથી જન જન સુધી પહોચાડવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
