Video: મોદીને હિન્દુ કટ્ટરપંથીઓથી પણ છે ખતરો

નવી દિલ્હી, 5 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ કટ્ટરપંથી તરફથી પણ ખતરો હોવાનો ખુલાસો દિલ્હી પોલીસની એક ઇંટેલિજન્સ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. 21 જૂનના રોજ ઇંટરનેશનલ યોગા ડે પર વડાપ્રધાન માટે સ્પેશિયલ સિક્યોરિટી એરેંજમેન્ટ કરવામાં આવ્યા હતા.

narendra modi
ઇંટરનેશનલ યોગા ડે પર પહેલા રાજપથ પર વડાપ્રધાન સિક્યોરિટીને લઇને દિલ્હી પોલીસની ઇંટેલિજન્સ યૂનિટે એક રિપોર્ટ તૈયાર કર્યો. તેમાં લશ્કર એ તૈયબા, ઇન્ડિયન મુઝાહિદ્દીન અને હિઝબુલ્લા મુઝાહિદ્દીનથી વડાપ્રધાનને ખતરો હોવાનું જણાવાયું હતું. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેમાં વપ્રધાનની સુરક્ષાને દક્ષિણપંથી સંગઠનોથી પણ ખતરો ગણાવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મુસ્લીમ સમુદાયને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે જ્યારે ગુજરાતના રમખાણોમાં કેટલાંક હિન્દુ નેતાઓને સજા થઇ હોવાના કારણે હિન્દુ સંગઠનો પણ તેમનાથી નારાજ છે.

ગુજરાત રમખાણોમાં હિન્દુ નેતાઓને સજાને લઇને દક્ષિણપંથી સંગઠન પણ વડાપ્રધાનથી નારાજ છે. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાનને 40 સંગઠનોથી ખતરો છે. યોગ દિવસના અવસરે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

જુઓ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X