Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વડાપ્રધાને ઇદ-એ-મિલાદ-ઉન-નબીની લોકોને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજરત મોહમ્મદના જન્મદિવસ ઇદ એ મિલાદ ઉન નબીના અવસર પર રવિવારે દેશવાસીઓને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. દેશમાં શાંતિ અને સોહાર્દની ભાવના મજબૂત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

modi
વડાપ્રધાને પોતાના સંદેશમાં જણાવ્યું કે ઇદ એ મિલાદ ઉન નબીના પવિત્ર અવસર પર શુભેચ્છા. સમાજમાં શાંતિ, સૌહાર્દ અને ભાઇચારાની ભાવના મજબૂત થવાની કામના કરું છું.

આ ઉપરાંત દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ દેશવાસીઓને ઇદ-એ-મિલાદ-ઉન-નબીના પવિત્ર અવસર પર શુભેચ્છા સંદેશ આપ્યો છે.

અત્રે નોંધનીય છે કે આજે આખા દેશભરમાં ઇદ-એ-મિલાદ-ઉન-નબીની ઉજવણી કરવામાં આવી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X