Maharastra News: પોલીસને આપવામાં આવી મુંબઇને ઉડાવાની ધમકી, તપાસમાં થયો આ ખુલાસો
મુબઇ પોલીસે ગુરુવારે સાંજે એક ધમકી ભરેલો કોલ આવ્યો હતો. કોલ કરનાર પોલીસને મુબઇને ઉડાવાની ધમકી આપી હતી. તેમણે પહેલા ફોન કરીને કહ્યુ કે, મુંબઇને ઉડાવી દેશુ. ત્યાર બાદ મુંબઇ પોલીસમાં હડકમ મચી ગયો હતો. હરકતમાં આવી મુંભઇ પોલીસ કોલનો કરનારની તપાસ માં લાગી ગઇ હતી. માલાડ વેસ્ટના માલવણી થાનાએ આરોપી કોલરનો ઝડપી પાડ્યો હતો.

થોડા સમય ાદ મુંબઇ પોલીસ કોરલ સુધી પહોચી ગઇ હતી. તપાસ કરવા પર તેમએ જણાવ્યુ હતુ કે, આરોપીએ ફેક કોલ કરી હતી. તેમના વિરુદ્ધ અનેક કલમો અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મુંબઇ પોલીસે જણાવ્યુ હતુ કે, મેઇન કંટ્રોલથી એક કોલ મળી હતી. કોલરે બીએણસી કંટ્રોલને ફોન કર્યો હતો. અમને જણાવા મળ્યુ હતુ કે, વ્યક્તિ મુબઇને ઉડાવી દેશે. આ કોલને પ્રાપ્ત કર્યા બાદ માલવાણી પોલીસ સ્ટેશનને વિશેષ ટીમે ફોન કરવનાર ને ઝડપી પાડ્યો હતો.
તેની પુછપરછ દરમિયાન એ જણવા મળ્યુ હતુ કે, તેણે ફેક ફોન કોલ કરી હતી. આઇપીસીની ધારા અનુસાર મામલો નોધવામાં આવ્યો છે. કોલ કરનારની ઓળખ નસીમુલા રફીઉલ હકન શેખ ના રૂપમાં કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
