For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોસ્કોનો વિરોધ : મહિલા દિવસે જ મહિલા દેખાવકારો નિર્વસ્ત્ર બની

|
Google Oneindia Gujarati News

women protesters
ભુવનેશ્વર, 8 માર્ચ : ઓડિશામાં પોસ્કોના સ્ટીલ પ્લાન્ટ માટે કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના કરવામાં આવી રહેલા ભૂમિ અધિગ્રહણના વિરોધમાં ગોવિંદપુરા અને ઢિનકાની કેટલીક મહિલા પ્રદર્શનકારીઓએ પોતાના વિરોધને વધારે પ્રબળ બનાવવા વર્લ્ડ વિમેન્સ ડેના રોજ નિર્વસ્ત્ર બની વિરોધ કરવો પડ્યો છે. પોલીસ પાણીનો મારો ચલાવીને વિરોધની સ્થિતિ કાબૂમાં કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે આ મહિલાઓએ પોતાના વસ્ત્રો ઉતાર્યા હતા.

પ્રદર્શનકારી મહિલાઓનું કહેવું છે કે જો અધિગ્રહણ અટકાવવામાં નહીં આવે અને પોલીસફોર્સને પાછી ખેંચવામાં નહીં આવે તો બધી જ મહિલાઓ સંપૂર્ણ નગ્ન બનીને પ્રદર્શન કરીશું. ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. ભારે વિરોધના પગલે ભૂમિ અધિગ્રહણનું કામ આગળ ચાલી શક્યું ન હતું.

ગોવિંદપુર ગામમાં મંગલા ચોકથી પોલીસને દૂર કરવાની માંગ સાથે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે. આ ઉપરાંત તેમના પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે પોલીસે ટીયરગેસ સેલ પણ છોડ્યા હતા.
આ ઘટનાઓને પગલે ભૂમિ અધિગ્રહણની કામગીરી અનિષ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે હાલ ભૂમિ અધિગ્રહણનું કામ રોકી દેવામાં આવ્યું છે. જો કે ટૂંક સમયમાં યોજના સ્થળ અને ગામોને જોડવા માટે નવા રસ્તાઓ અને પુલનું નિર્માણ કરવામાં આવશે.

English summary
Posco protest : women protesters strip cloths
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X