દીવ દમણ અને દાદરા નગર હવેલીની રાજધાની હશે દમણ, કેબિનેટથી મળી મંજૂરી

કેન્દ્રશાસિત દીવ, દમણ અને દાદરા નગરહવેલીની રાજધાની દમણ હશે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રશાસિત દીવ, દમણ અને દાદરા નગરહવેલીની રાજધાની દમણ હશે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં જ બંને કેન્દ્રશાસિત પ્રદેશોને મિલાવીને એક પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. કેબિનેટ દાદરા નગરહવેલી અને દમણ દીવના વિલય બાદ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ વેલ્યુ એડેડ ટેક્સ અને એક્સાઈઝ ડ્યુટી સંબંધિત ફેરફાર, વિસ્તારણ, રદને મંજૂરી આપી દીધી છે.

prakash Javadekar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોના મંત્રીમંડળીય સમિતિની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મુખ્ય નિર્ણયોની માહિતી આપી છે. કેબિનેટે દમણને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલી અને દમણ દીવના મુખ્યાલયના નામ આપીને અહીં ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત ઓબીસી કાર્યાલયને 6 મહિના માટે વધારવાને પણ મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X