એન્ટી રેપ બિલ પર રાષ્ટ્રપતિએ મોહર લગાવી

નવી દિલ્હી, 3 એપ્રિલ: ક્રિમિનલ લો અમેંડમેંટ બિલ 2013 પર રાષ્ટ્રપતિના સહી બાદ આ કાયદો બુધવારથી અમલમાં આવી ગયો છે. સરકારે આ સંબંધમાં જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ બજેટ સત્રમાં આ બિલને સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું.

આ નવા કાયદા મુજબ સહમતિથી યૌન સંબંધ બાંધવા માટેની ઓછામાં ઓછી ઉંમર ફરીથી 18 વર્ષ થઇ ગઇ છે. એન્ટી રેપ બિલ હેઠળ યૌન સંબંધ માટે સહમતિની ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે ઘુરવા અને પીછો કરવાને દંડનીય અપરાધ જાહેર કરવામાં આવ્યો છે.

દુષ્કર્મ અને મહિલાઓ વિરૂદ્ધ થનાર અપરાધો માટે કડક સજાની માંગણીના મુદ્દે રાજધાનીમાં ચાલુ બસે ગત ડિસેમ્બરમાં થયેલા સામૂહિક દુષ્કર્મ બાદ જોર પકડ્યું હતું. દુષ્કર્મ પીડિતા 13 દિવસો બાદ સિંગાપુરની એક હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X