For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LG કિરણ બેદી વિરુદ્ધ ધરણા, રસ્તા પર ઉંઘ્યા પોંડીચેરીના મુખ્યમંત્રી

LG કિરણ બેદી વિરુદ્ધ ધરણા, રસ્તા પર ઉંઘ્યા પોંડીચેરીના CM

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પોંડીચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસામી પોતાના મંત્િઓની સાથે ઉપરાજ્યપાલ કિરણ બેદી વિરુદ્ધ ધરણા પર બેઠા છે. આ ધણા દરમિયાન મુખ્યમંત્રી પોતાના કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો સાથે બુધવારે રાત્રે રાજ નિવાસ બહા રસ્તા પર જ ઉંઘી ગયા. પોંડીચેરીના સીએમે કિરણ બેદી પર કેટલાય આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે આ ધણા ચૂંટેલી સકારના કામોમાં દખલ આપવા અને કલ્યાણકાી યોજનાઓને રોકવાના વિરોધમાં કરવામાં આવી રહ્યો છે.

એલજી વિરુદ્ધ ધણા, રસ્તા પર ઉંઘ્યા સીએમ

એલજી વિરુદ્ધ ધણા, રસ્તા પર ઉંઘ્યા સીએમ

પોંડીચેરીના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે સરકારની મુફ્ત ચાવલ યોજનાને ફગાવી દીધી અને ફાઈલ પરત કી દીધી. તેઓ ચૂંટેલી સરકારના કામકાજને કેવી રીતે રોકી શકે છે. જણાવી દઈએ કે કિરણ બેદીએ બાઈક સવાોને તત્કાળ પ્રભાવથી હેલમેટ પહેરાવવો ફરજિયાત કર્યું હતું, જે બાદથી સકાર સાથે તેમનો વિવાદ વધી ગયો. સીએમ નારાયણસામી તેની વિરુદ્ધ હતા, તેઓ આને ચરણબદ્ધ તરીકેથી લાગૂ કરવા માંગતા હતા. જેને લઈ કેટલાક ધારાસભ્યોએ પ્રદર્શન પણ કર્યું હતું.

કિરણ બેદી પર લગાવ્યા કેટલાય આરોપો

રાજ નિવાસ બહાર પ્રદર્શન કરી રહેલ મુખ્યમંત્રીની માંગ છે કે ઉપરાજ્યપાલ ચાવલ યોજના સહિત કુલ 39 યોજનાઓને મંજૂરી આપી દે. તેમનો આરોપ છે કે પીએમ મોદીના ઈશા પ કિરણ બેદી આ બધું કરી રહી છે. તેમણે કહ્યું કે કિરણ બેદી કામકાજમાં અડચણ ઉત્પન્ન કરી સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. સીએમે કહ્યું કે જ્યારથી કિરણ બેદી પોંડીચેરીના ઉપરાજ્યપાલ બન્યા છે, તે સરકારના વિકાસ કાર્યોને રોકી રહ્યાં છે. તેઓ કેબિનેટ અને સરકારના ફેસલાને સતત નજરઅંદાજ કરી રહ્યાં છે, તેમનું વલણ પોંડીચેરી માટે હાનિકારક છે.

કિરણ બેદીએ કહ્યું- મુખ્યમંત્રીએ ઈંતેજાર ન કર્યો

કિરણ બેદીએ કહ્યું- મુખ્યમંત્રીએ ઈંતેજાર ન કર્યો

જ્યારે ઉપરાજ્યપાલ કિરણ બેદીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને 21 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા છે. કિરણ બેદીએ અફસોસ વ્યક્ત કર્યો કે સીએમે પોતાના પત્ના જવાબનો ઈંતેજાર કર્યા વિના જ રાજ નિવાસની સામે ધરણા શૂ કી દીધા. તેમણે કહ્યું કે આ રીત મુખ્યમંત્રીના પદ પર બેઠેલા વ્યક્તિને શોભા નથી આપતી. તેમણે કહ્યું કે રાજ નિવાસની પાસે કોઈ મામલો પેન્ડિંગ નથી. તેમણે કહ્યું કે સીએમ ખોટા આરોપો લગાવી રહ્યા છે અને પોંડીચેરીના લોકોને ભટકાવી હ્યા છે. તેઓ મોટ વાહન એક્ટના ઉલ્લંઘન કરવાની ખુલ્લી ધમકી આપે છે.

મુલાયમ સિંહની ઉંમર થઈ ગઈ, યાદ નથી રહેતું ક્યારે શું બોલી દેશેઃ રાબડી દેવી મુલાયમ સિંહની ઉંમર થઈ ગઈ, યાદ નથી રહેતું ક્યારે શું બોલી દેશેઃ રાબડી દેવી

English summary
Puducherry cm V Narayanasamy Sleeps On Road Outside Kiran Bedi's Home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X