પાંચેય રાજ્યોની વિધાનભાની ચૂંટણીની તમામ અપટેડ મેળવો અહીં
જાણો પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાણો લાઇવ અહીં. વિગતવાર તમામ સમાચારો વિષે અપટેડ મેળવતા રહો દિવસભર.
આજે છે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ. આ પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તમામ અપટેડ અને પરિણામની તમામ વિગતો દિવસભર મેળવતા રહો અહીં. જાણો પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં આજે કોની સરકાર બનશે. ક્યાં કમળ ખીલશે અને ક્યાં પંજાનું જોર ચાલશે. શું પંજાબમાં આમ આદમીનું રાજ આવશે. આ તમામ ખબરો જાણો અહીં....

નોંધનીય છે કે પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સવારે 8 વાગ્યાની આવવા લાગશે. ત્યારે ચારેય રાજ્યોના પરિણામની માહિતી. ક્યાં કોણ જીત્યું અને ક્યાં કોણ હાર્યું તે અંગે આજે દિવસભર અમે તમને જણાવતા રહીશું. પંજાબની 117 સીટો પર આજે પરિણામ જાહેર થશે. તો ઉત્તરાખંડની 70 સીટો, ગોવાની 40 અને મણિપુરની 60 સીટો પર આજે નેતાઓ ભાવિ નક્કી થવાનું છે.
4PM : ઉત્તર પ્રદેશ: ભાજપને 321 સીટો મળી, સપા અને કોંગ્રેસ 55 સીટો. બીએસપીને 21 સીટો મળી છે. જ્યારે અન્યને 6 સીટો મળી છે.
પંજાબ : ભાજપ અને અકાલી દળને 18 અને કોંગ્રેસને 77 સીટ મળી છે. જ્યારે આપને 22 સીટો મળી છે.
ઉત્તરાખંડ: ભાજપને 57 અને કોંગ્રેસને 11 સીટો મળી છે. અન્ય 2 સીટો મળી છે.
ગોવા: ભાજપને 13 કોંગ્રેસને 15 સીટો મળી છે.અન્ય 10 સીટો મળી છે.
મણિપુર: કોંગ્રેસને 24 અને ભાજપને 21 સીટો મળી છે. અન્ય 12 સીટો મળી છે.
3PM : ઉત્તર પ્રદેશ: ભાજપને 318 સીટો મળી, સપા અને કોંગ્રેસ 55 સીટો. બીએસપીને 23 સીટો મળી છે. જ્યારે અન્યને 6 સીટો મળી છે.
પંજાબ : ભાજપ અને અકાલી દળને 18 અને કોંગ્રેસને 76 સીટ મળી છે. જ્યારે આપને 23 સીટો મળી છે.
ઉત્તરાખંડ: ભાજપને 56 અને કોંગ્રેસને 12 સીટો મળી છે. અન્ય 2 સીટો મળી છે.
ગોવા: ભાજપને 12 કોંગ્રેસને 13 સીટો મળી છે.અન્ય 9 સીટો મળી છે.
મણિપુર: કોંગ્રેસને 21 અને ભાજપને 22 સીટો મળી છે. અન્ય 11 સીટો મળી છે.
12:30 PM : ઉત્તર પ્રદેશ: ભાજપને 308 સીટો મળી, સપા અને કોંગ્રેસ 65 સીટો. બીએસપીને 22 સીટો મળી છે. જ્યારે અન્યને 8 સીટો મળી છે.
પંજાબ : ભાજપ અને અકાલી દળને 19 અને કોંગ્રેસને 75 સીટ મળી છે. જ્યારે આપને 23 સીટો મળી છે.
ઉત્તરાખંડ: ભાજપને 54 અને કોંગ્રેસને 12 સીટો મળી છે. બીએસપીને 4 સીટ મળી છે.
ગોવા: ભાજપને 14 કોંગ્રેસને 17 સીટો મળી છે.
મણિપુર: કોંગ્રેસને 19 અને ભાજપને 20 સીટો મળી છે. અન્ય 8 સીટો મળી છે.
11:21 AM : ઉત્તર પ્રદેશ: ભાજપને 308 સીટો મળી, સપા અને કોંગ્રેસ 65 સીટો. બીએસપીને 22 સીટો મળી છે. જ્યારે અન્યને 8 સીટો મળી છે.
પંજાબ : ભાજપ અને અકાલી દળને 18 અને કોંગ્રેસને 76 સીટ મળી છે. જ્યારે આપને 22 સીટો મળી છે.
ઉત્તરાખંડ: ભાજપને 55 અને કોંગ્રેસને 13 સીટો મળી છે. બીએસપીને 2 સીટ મળી છે.
ગોવા: ભાજપને 8 કોંગ્રેસને 12 સીટો મળી છે. આપને ગોવામાં 1 સીટ મળી છે. છેવટે તેનું ખાતું ગોવામાં ખુલ્યું છે. અને અન્યને 4 સીટો મળી છે.
મણિપુર: કોંગ્રેસને 15 અને ભાજપને 15 સીટો મળી છે. અન્ય 8 સીટો મળી છે.
10:35 AM ઉત્તર પ્રદેશ: ભાજપને 288 સીટો મળી, સપા અને કોંગ્રેસ 80 સીટો. બીએસપીને 25 સીટો મળી છે. જ્યારે અન્યને 7 સીટો મળી છે.
પંજાબ : ભાજપ અને અકાલી દળને 28 અને કોંગ્રેસને 64 સીટ મળી છે. જ્યારે આપને 25 સીટો મળી છે.
ઉત્તરાખંડ: ભાજપને 54 અને કોંગ્રેસને 10 સીટો મળી છે. બીએસપીને 1 સીટ મળી છે.
ગોવા: ભાજપને 8 કોંગ્રેસને 11 સીટો મળી છે. આપ હજી ગોવામાં પોતાનું ખાતું નથી ખોલાવી શક્યું. અન્યને 4 સીટો મળી છે.
મણિપુર: કોંગ્રેસને 18 અને ભાજપને 13 સીટો મળી છે. અન્ય 1 સીટો મળી છે.
10:20 AM
ઉત્તર પ્રદેશ: ભાજપને 200 સીટો મળી, સપા અને કોંગ્રેસ 64 સીટો. બીએસપીને 25 સીટો મળી છે. જ્યારે અન્યને 7 સીટો મળી છે.
પંજાબ : ભાજપ અને અકાલી દળને 18 અને કોંગ્રેસને 55 સીટ મળી છે. જ્યારે આપને 21 સીટો મળી છે.
ઉત્તરાખંડ: ભાજપને 42 અને કોંગ્રેસને 10 સીટો મળી છે. બીએસપીને 1 સીટ મળી છે.
ગોવા: ભાજપને 6 કોંગ્રેસને 8 સીટો મળી છે. આપ હજી ગોવામાં પોતાનું ખાતું નથી ખોલાવી શક્યું. અન્યને 3 સીટો મળી છે.
મણિપુર: કોંગ્રેસને 10 અને ભાજપને 5 સીટો મળી છે. અન્ય 3 સીટો મળી છે.
Goa CM Laxmikant Parsekar trailing by 1000+ votes, Congress leading from Mandrem pic.twitter.com/NGx14VgS1z
— ANI (@ANI_news) March 11, 2017
9:30 AM : ઉત્તર પ્રદેશ: ભાજપને 200 સીટો મળી, સપા અને કોંગ્રેસ 64 સીટો. બીએસપીને 25 સીટો મળી છે. જ્યારે અન્યને 7 સીટો મળી છે.
પંજાબ : ભાજપ અને અકાલી દળને 18 અને કોંગ્રેસને 55 સીટ મળી છે. જ્યારે આપને 21 સીટો મળી છે.
ઉત્તરાખંડ: ભાજપને 42 અને કોંગ્રેસને 10 સીટો મળી છે. બીએસપીને 1 સીટ મળી છે.
ગોવા: ભાજપને 6 કોંગ્રેસને 8 સીટો મળી છે. આપ હજી ગોવામાં પોતાનું ખાતું નથી ખોલાવી શક્યું. અન્યને 3 સીટો મળી છે.
મણિપુર: કોંગ્રેસને 10 અને ભાજપને 5 સીટો મળી છે. અન્ય 3 સીટો મળી છે.
9 AM : ઉત્તર પ્રદેશ: ભાજપને 125 સીટો મળી, સપા અને કોંગ્રેસ 30 સીટો. બીએસપીને 22 સીટો મળી છે. જ્યારે અન્યને 7 સીટો મળી છે.
પંજાબ : ભાજપને 6 અને કોંગ્રેસને 23 સીટ મળી છે. આપને 15 સીટો મળી છે.
ઉત્તરાખંડ: ભાજપને 20 અને કોંગ્રેસને 9 સીટો મળી છે.
ગોવા: ભાજપને 4 કોંગ્રેસને 2 સીટો મળી છે. આપ હજી ગોવામાં પોતાનું ખાતું નથી ખોલાવી શક્યું.
મણિપુર: કોંગ્રેસને 5 અને ભાજપને 3 સીટો મળી છે. અન્ય 2 સીટો

8:36 PM ઉત્તર પ્રદેશ: માં સપા અને કોંગ્રેસ 11 સીટો સાથે અને ભાજપે 27 સીટો સાથે પોતાનું ખાતું ખોલ્યું છે. તો બીએસપીને 6 સીટો મળી છે.
પંજાબ: ભાજપને 1 અને કોંગ્રેસને 1 સીટ મળી છે
ઉત્તરાખંડ: ભાજપને 3 અને કોંગ્રેસને 2 સીટો મળી છે
ગોવા: ભાજપને 2 કોંગ્રેસને 2 સીટો મળી છે.
મણિપુર: કોંગ્રેસને 1 અને ભાજપને 2 સીટો મળી છે.
8 AM: પંજાબમાં મતગણતરી શરૂ કરવામાં આવી. પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇને આજે પરિણામો જાહેર થશે. તમામ મતગણતરીના બૂથો પર પોલીસનો ચાંપતો બંદોવસ્ત
Muscle, money power openly used by parties: Irom Sharmila https://t.co/d91oCpXEtZ Read @ANI_news story #Manipur pic.twitter.com/gdQ1KJMv3h
— ANI Digital (@ani_digital) March 11, 2017
મણિપુર
પરિણામો જાહેર થાય તે પહેલા જ ઇરોમ શર્મિલાએ જણાવ્યું કે મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં બળ અને પૈસાના પાવરનો બહોળો ઉપયોગ બધી જ પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે. બીજી તરફ ગોવામાં પરિણામો પહેલા સુરક્ષા વ્યવસ્થા સધન કરવામાં આવી હતી.
Heavy security outside a counting centre in Panaji #Goa #ElectionResults pic.twitter.com/1lHZBj0k7D
— ANI (@ANI_news) March 11, 2017
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ







Click it and Unblock the Notifications
