For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલને નૂતને લખ્યો પત્ર, ગુપ્તચર ઓફિસરનું નામ સાર્વજનિક કરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 25 ઓક્ટોબર: રાહુલ ગાંધી દ્વારા ઇન્દોરમાં મુજફ્ફરનગરમાં આઇએસઆઇની કથિત ભૂમિકા ગણાવતાં ચૂંટણી ભાષણ પર સામાજિક કાર્યકર્તા ડૉ. નૂતન ઠાકુરે રાહુલ ગાંધીને પત્ર તથા ઇમેજ મોકલીને તેમના સંબંધિત ગુપ્તચર ઓફિસરનું નામ સાર્વજનિક કરવા માટે કહ્યું છે.

તેમના અનુસાર જો રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવેલી વાત સત્ય છે તો તે ગુપ્તચર ઓફિસરે એક પ્રાઇવેટ અનધિકૃત વ્યક્તિને ગોપનીય માહિતી આપીને નિશ્વિતરૂપે અયોગ્ય કાર્ય કર્યું છે જેના કારણે તે ઓફિસર હવે ગુપ્તચર વિભાગમાં રહેવા લાયક નથી, કારણ કે સંભવ છે કે આ પ્રમાણે આગળ જઇને અન્ય વ્યક્તિને કોઇ માહિતી લીક કરી દે તો.

nutan-thakur

એટલા માટે રાષ્ટ્રહિતના યોગ્ય છે કે શ્રી ગાંધી તે ઓફિસરનું નામ સાર્વજનિક કરે. ડૉ. ઠાકુરે ગૃહ સચિવ, ભારત સરકારને પણ આ ઓફિસરની જાણકારી પ્રાપ્ત કરી તેના વિરૂદ્ધ યોગ્ય કાનૂન્ની અને વહિવટી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ સાથે મુખ્ય ચૂંટણી પંચે પણ આચારસંહિતાના કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવાનું નિવેદન કર્યું છે કારણ કે એક ચૂંટણી સભામાં કહેવામાં આવ્યું છે.

English summary
In the light of Rahul Gandhi Indore election speech about alleged role of ISI in Muzaffarnagar, social activist Nutan Thakur has sent letter and email requesting him to make the name of the Intelligence officer public.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X