કાનપુર ઘટના: રાહુલ ગાંધી અને પ્રિયંકાએ યોગી સરકાર પર સાધ્યુ નિશાન-અમાનવીયતાથી અંધ થયુ તેમનું બૂલડોજર
કોગ્રેસ નેતા રાહુલ ગાધી અને પ્રિયંકા ગાઁધીએ ભાજપ પર કાનપુરમાં મા દિકરીની મૌત પર યૂપી યોગી સરકારની બૂલડોજર નીતિની આલોચના કરી હતી અને તેને તાનાશાહ ગણાવી હતી.
યુપીના કાનપુરમાં દેહાતમાં સોમવારે જમીન પર અતિક્રમણ હટાવા માટે પહોચેલા અધિકારીઓની ટીમની હાજરીમાં એક મા અને દિકરાએ ખુદને આગ લગાવીને પોતાની જવનલીલા સંમાપ્ત કરી લીધી હતી. માથા પરથી છત છિનવાય જવાના ડરથી દિકારાએ ઝુપડીમાં આગ લગાવી લીધી હતી. આ ત્યારે થયુ હતુ જ્યારે એસડીએમ સાથે પહોચેલી ટીમ અતિક્રમણ હટાાવીને જીમન ખાલી કરાવી રહી હતી. તો આ ઘટનાના એક દિવસ બાદ મંગળવારે કોગ્રેસ નેતા રાહુલ ગાઁધીએ આ ઘટનાને લઇને ભાજપ પર હૂમલો કર્યો હતો.

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કાનપુર દેહાતમાં એક અતક્રમણ વિરોધી અભિયાન દરમિયાન એક મા અને દિકારીએ કથિત રીતે આત્મહત્યા કરવાને લઇને ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. કી જ્યારે સત્તાનું અંહકારા વધી જાય છે. તો તને તાનાશાહ કરેવામાં આવે છએ. લોકોના જીવવાના અધિકારીને છીનવામાં આવી રહ્યો છે.
કોગ્રેસ મહાસચિવ પ્રયંકા ગાંધી વા્ડ્રાએ ભાજપ સરકાર પર હૂમલો કરતા કહ્યુ કે, અમાનવીયતાથી અંધ થયેલા તેમનુ બુલ્ડોજર સંવેદનશીલતા માટે ખતરો બની ગયા છે. રાહુલ ગાધીએ ટ્વીટમાં લખ્યુ હતુ કે, જ્યારે સત્તાનું અંહકાર લોકોના જીવવા માટે અધિકારીોને છીનવી લે છે. તેને તાના શાહ કહેવામાં આવે છે. તેમણે કહ્યુ કે, કાનપુરની ઘટનાથી તેમનું મન વ્યથિત છે.












Click it and Unblock the Notifications
