For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓડિસામાં વિજળી પડતાં 27નાં મોત...

By Desk
|
Google Oneindia Gujarati News

દેશના દસ રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિએ કહેર મચાવી દીધો છે. આસામ, બિહાર, મેઘાલય અને વેસ્ટ બંગાળમાં પૂરની હાલતએ ખુબ જ કહેર મચાવ્યો છે. જોકે, પૂરના કારણે સૌથી ગંભીર સ્થિતિ બિહાર અને આસામની છે.

જ્યારે આજે ઓડિસ્સામાં વીજળી પડતા એક જ દિવસમાં 27 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં વિજળી પડવાથી 2નાં મોત થયાં. આસામમાં પૂરના કારણે 26 લોકોની મૌત થઇ ચુકી છે. મેઘાલયમાં પૂરના કારણે 3 લોકોની મૌત થઇ ચુકી છે અને 2 લોકોની કોઈ જ ખબર નથી.

flood

સરકાર લોકોની મદદ કરવા અને ઘાયલ લોકોની સારવારમાં લાગી ગયી છે. પરંતુ ભારી વરસાદ બાદ વિજળી પડતાં પડ્યા પાર પાટુ મારવા જેવી હાલત થઇ છે.

English summary
ains lashed northern and eastern parts of the country aggravating the flood situation in Assam, Meghalaya, Bihar and West Bengal, where 31 people have died, and crippling normal life in Delhi and Gurgaon, while lightning strikes in Odisha claimed 27 lives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X