2જી મામલે JPC સમક્ષ હાજર થવા માંગુ છું: એ. રાજા

એક સમાચાર ચેનલના અહેવાલ અનુસાર એ. રાજાએ પત્ર લખીને જેપીસીની સમક્ષ હાજર થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહેવાલ અનુસાર એ. રાજાએ જણાવ્યું છે કે આ મામલે સત્યતાને છુપાવવામાં આવી રહી છે.
રાજાએ જણાવ્યું કે તેને સુપ્રિમ કોર્ટ પર પૂરેપૂરો વિશ્વાસ છે પરંતુ તેમની તેમની વાત સાંભળ્યા વગર જ તેમની ટીકા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2જી સ્પેક્ટ્રમ ઘોટાળામાં ફેબ્રુઆરી 2011થી જેલમાં બંધ રાજાને 15 મે 2012ના રોજ જામીન પર છોડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
