'હું એનડીએનો પીએમ બનવા નહીં, પણ બનાવવા આવ્યો છું'

ભાજપના મહાસચિવ વરુણ ગાંધીને રાજનાથ સિંહમાં અટલ બિહારી વાજપાયીની છબી દેખાઇ હોવાની બાબતને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે, તે ક્યારેય પણ અટલ કે અડવાણી બની શકે નહીં.
રાજનાથ સિંહે કહ્યું કે, જેડીયુ-ભાજપના સંબંધ ઘણા જૂના છે અને જેડીયુ પર અવિશ્વાસનું કોઇ કારણ નથી. તેમણે કહ્યું કે, સામાન્ય ચૂંટણીમાં હજુ ઘણો સમય છે, તેથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ હશે, તેની અટકળો અત્યારથી લગાવવીએ યોગ્ય નથી.












Click it and Unblock the Notifications
