For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi:આજ ગણતંત્રની દિવસ ફુલ ડ્રેસ રિહર્સલ, આ રસ્તા રહેશે બંધ

દિલ્હીમાં ગણતંત્ર દિવસની જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે. જવાનો દ્વારા આજે ફુલ ડ્રેસમાં આખી પરેડનું રિહસલ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં ગણતંત્રી દિવસની તૈયારી જોર શોરથી ચાલી રહી છે. આજે ફુલ ડ્રેસ રિહસલ થશે. જેના લીધે ઘણા રસ્તા બંધ કરવામાં આવશે. અને અમુક રસ્તાને ડયવર્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસએ જે ફુલ ડ્રેસમાં રિહસલને લઇને એડવાઝરી બહાર પાડી છે. જેમા કહેવામા આવ્યુ છએ કે, મધ્ય દિલ્હી અને દક્ષિણ દિલ્હીમાં આવવાથી બચવુ જોઇએ અને વૈકલ્પીક રસ્તાાને પસંદ કરે. આજ સવારે 10:30 વાગે ફુલ ડ્રેસમાં રિહર્સલ વિજય ચોકથી શરુ થઇને કર્તવ્ય પથ પરથી થઇને સી-હેક્સાગર તિલક માર્ગ, બહરાદુરશાહ જફર બાદ લાલા કિલ્લા પર સમાપ્ત થશે જેટલી વાર પરેડ ચાલશે તે દરમિયાન કોઇને પણ કર્તવ્ય પથ પર જવાની પરવાનગી નથી.

[ARED

સી હેક્સાગરથી ઇંડિયા ગેટનો વિસ્તાર આજ સવારે 9:15 બંધ રહેશે. 10:30 વાગે તિલક માર્ગ, બહાદુર શઆહ જફર માર્ગ અને સુભાષ માર્ગને સમગ્ર રીતે બંધ કરી દેવામાં આવશે. આ રસ્તા પર કોઇની પણ અવર જવારની મનાઇ કરવામાં આવશે. જેમ જેમ પરેડ આગળ વધશે તેમ તમે તેના પર કોર્સ ટ્રેફિકની પરવાંગી આપવામાં આવશે.

ટ્રાફિક પોલીસ તરફથી સલાહ આપવામાં આવી છે. સવારે 9:30 વાય્ગાથી 1 વાગ્ય સુધી પહેડ રૂપ પર જવાથી બચે . આ દરમિયાન મેટ્રો સેવાનો ઉયોગ કરો. ધ્યાન આપવાની વાત એ ચે કે, કેન્દ્રીય સચિવાલય અને ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશન સવારે 5 વાગ્યથી બપોરની 12 વાગ્ય સુધી તમે ઉપોયગ નહી કરી શકો. આ બંને સ્ટેશને આવવાની તમને અનુમતિ નહી હોય.

આ સિવાય પાર્ક સ્ટ્રીટ, આરામ બાગ, કમલા માર્કેટ, પ્રગતિ મેદાન પર સિટી બસોની આવર જવરને સીમિત કરવામાં આવશે. તો ડ્રોન, પૈરાગ્લાઇડર, પૈરોમીટર, હૈંગ ગ્લાઇડર, સહિતની માનવ રહિત વિમાન પર પ્રતિબંધ રહેશે.

English summary
Rehearsal of Republic Day parade in Delhi today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X